________________
૩૪૬
થી સમરાદિત્ય - યોધમુનિ ચરિત્ર મોસમ પૂરી થઈ ગઈ. હવે બજારમાં ખડે પગે આ દિવસ કામ કરવાને પુરુષાર્થ કરે, શું વળે? મીડું ! કેમકે વેપારનો પુરુપાથ કાળ ગયે
બસ, આ રીતે
અનેક પ્રકારના ભવની વચમાં માનવભવ એ ધર્મ–સાધનાને પુરુષાર્થ કાળ છે. એમાં જે એ પુરુષાર્થ ન કરી લે તે આરાધનાને પુરુષાર્થ કાળ ગુમાવ્યા, નષ્ટ કર્યો,
પછી માગે કે હવે જે આયુષ્ય લંબાઈ જાય, તો ધર્મને ભરપૂર પુરુષાર્થ કરી લઉં, તે કશુ બને? ના, આરાધનાના પુરુષાર્થ કળને નાશ થઈ ગયે. હવે મર્યા પછી શું વળે?
લુખી રાખે,
માનવજીવનની પ્રત્યેક ક્ષણ એ આરાધનાને ઘેરા પુરુષાર્થ કાળ છે. ગયેલી એક પણ ક્ષણ પાછી નહિ જ આવે, ભલેને કરોડો રૂપિયા આપવા તૈયાર છે.
રાખવા જેવું લક્ષ ત્યારે મેટું અને ખરૂં લક્ષ આ રાખ્યા કરવા જેવું છે કે, * વર્તમાન ક્ષણ એવા પુરુષાર્થ વિનાની તે નથી જઈ રહને? ગમે ત્યાં, ગમે તે સ્થિતિમાં કે ગમે તે સાંસારિક કાર્યમાં બેઠે હિંઉ, ત્યાં પણ કમમાં કમ માનસિક પુરુષાર્થ રાખી શકું', દા. ત. હૃદયમાં વીતરાગ અરિહંત પરમાત્માને યાદ કરી શકું. અથવા સંસારની વિચિત્રતા સંગેની અનિત્યતા, પદાર્થોનું પરપણું, કે એવું કાંઈ તરવરી શકે. યા કર્મભાર વધવાનો ડર રહૃાા કરી શકે અથવા પરલેક ન બગડવાને ધીખતો ખ્યાલ રાખી શકાય એમ કેઈ પરિચિત કરેલ તવનું ચિંતન અગર નવકારસ્મરણ, અરિહંત-સ્મરણ, આવું કંઈક ને કંઈક મનને તિદાયી ને પવિત્ર રાખનારું ચિંતવી શકાય.''
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org