________________
મત્સ્યઃ ભવમાત્રથી બક્ષીસ
૩૪૫
તમારા સાંસારિક જીવનમાં જુએ કે કેવા કેવા ચેાસ પ્રકારના કાળનું મૂલ્યાંકન હૈાય છે અને તે તે કાળમાં તે તે વસ્તુના ન બનવાથી એ કાળના નાશ સમળે છે. કાળ તા બંને રીતે પસાર થવાના જ છે, પરંતુ તેને ચેાગ્ય કાય નેા પુરુષાથ ન થાય, અરે ! આગળ વધીને પુરુષાર્થ હાવા છતાં ધાયુ” ફળ ન આવે તા કાળ બગાડયો, ગુમાવ્યે, નષ્ટ કર્યા ગણેા છે. દા. ત.
પુરુષા કાળના સાંસારિક દાખલા
વિદ્યાથી અવસ્થામાં વિદ્યા પ્રાપ્ત કરવાને પુરુષાકાળ છેકરે રખડપટ્ટીમાં ગુમાવે તા એણે એ કાળનેા નાશ કર્યા કહે છે; પછી સેટ થઇ ગયા, વિદ્યાભ્યાસ કરી શકે ? ના; કેમ ? કહે, વિદ્યાને પુરુષાથ કાળ નષ્ટ થઈ ગયા.
એમ, લાંબા રાગમાંથી તાજું ઊઠેલેા, એને થાડા થોડા આરામ રાખીને શક્તિવધક દવા અને પથ્ય લેવાના પુરુષા - કાળ છે; પણ બજારના લાભમાં કે બીજી કાઈ ધેાંસમાં એમ ન કચુ' અને છ બાર મહિના ખેચ્યું, તા હવે વેદ કહે છે કેશરીર નહિ વળે, એનેા કાળ ગયા. તમને પહેલાં જ કહ્યું હતુ. કે ઉતાવળ ન કરો. ” શુ` કર્યુ” આ ? શક્તિ લાવવા પુરુ
-
ષાકાળ બગાડયો.
•
નવા સ્નેહીને પેાતાના જીગરજાન પ્રેમી બનાવવાને કાળ પ્રારભમાં હાય છે. પરતુ પ્રારંભતા મહિના કે વરસા એ માટેની કાળજી અને પ્રયત્ન કરવાને બદલે અતડાઈ, અક્ડાઈ કે સ્વાથ -સાધુતા કરી ટાણાં-મેણાં માર્યે રાખ્યાં, પછી ભાન આવ્યું કે
આ તા સ્નેહી આપણી તરફ બગડચા, હવે ? હવે શું? એ તા આવત કરવાના પુરુષાથ કાળ ગયા, હવે અકાળ છે, ગમે તેટલેા પુરુષાર્થ કરેા નકામા, ભાંગેલા હૃદય આખા શે` થાય ?
એમ, વેપારમાં મેાસમને કેવી ગણા છે? કમાઈ લેવાને ચા ખરીદી વગેરે કરી લેવાતા પુરુષાકાળ. એમાં એને પુરુષાથ ન કરતાં આરામી કે ફરવા જવા વગેરેમાં પસાર કર્યો,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org