________________
૩૪૪
શ્રી સમરાદિત્ય ૦ થધરમુનિ ચરિત્ર વિચારી. દિલ ખુશ રહે તે પુરુષાર્થ સરળ છે.
પુરુષાર્થ –કાળને નાશ ન કરે ગમે તેમ વાતે ભરડવા બેઠા, બીજાની ખામીઓ તરફ જ દષ્ટિ રાખી અને બીજાનું હલકું-ઘસાતું સાંભળવામાં કાન સરખા રાખ્યા, એમાં સમજી રાખે કે રેકનાર બહુ ઓછા મળશે. ત્યારે પિતાનું ચાર મન પણ જરા ય ખેડું નહિ ભાસવા દે; પરંતુ સમજી રાખે, કે જીવન જીવવા માટે આ બિલકુલ બિનજરૂરી પ્રવૃત્તિ છે, જીભ, આંખ અને કાનનો એમાં કોઈ સદુપયોગ થત નથી અને પાપી વૃત્તિઓ તથા પાપ વિચારે છેષાયે જાય છે. એ દાબવાને-અટકાવવાને પુરુષાર્થ કાળ નષ્ટ થઈ રહ્યો છે!
માનવજીવન તે જીભ, આંખ અને કાન વગેરેની ખંજવાળ ટાળી પાપી વૃત્તિ-પ્રવૃત્તિને અટકાવતા જવા માટે મહાન પુરુષાર્થ કાળ છે.
એવા પુરુષાર્થક ળને નાશ કરવો એ ગુને છે. એમાં માત્ર ગુમાવવાનું જ નહિ, પરંતુ જુગજુની લતને પિ પી ભાવી આથી ય વધુ
ખરાબ પરિસ્થિતિ ઊભી કરવાનું મહાનુકસાન પણ છે. ( રેગ વૃદ્ધિ પામતો જાય છે, આરેગ્ય દૂર થતું જાય છે. જીભ -આંખ-કાન ઉપર અંકુશ મૂકાયા બધું બેલવાનું, બધું જોવાનું ને બધું સાંભળવાનું હેય નહિ, એ નક્કી કરાય; અને આત્માને હિતકારી હોય તેટલું જ બોલાય, તેટલું જ સંભળાય અને તેટલું જ જેવાય. આ ચીવટથી અને એક્સાઈથી સાચવવું પડશે કેમકે એ માટે આ પુરુષાર્થ કાળ છે.
માનવજીવન એ ધમની આરાધના માટે અતિ અતિ દુલભ એવો પુરુષાર્થ-કાળ છે, એ વારંવાર દયાનમાં લાવ્યા કરે. એ અત્યંત કિંમતી કાળ છે. એની પ્રત્યેક ક્ષણ મહામૂલ્યવતી છે એ જરાય ન વીસરે. જે માનવજીવનની એક ક્ષણ પણ ધર્મની આરાધનાના પુરુષાથ વિહોણું પસાર કરી, તે પુરુષાર્થકાળને એટલો નાશ કર્યો ગણાશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org