________________
મસ્ય: ભવમાત્રથી બક્ષીસ
૩૪૩
જૈન ધર્મના તો કેટલા ઊંચા ! તેનાં તરવ, જીવ-અજીવ, પુણ્ય-પાપ, આસ્રવ-સંવર, બંધ -નિર્જર, મેક્ષ ! બીજાઓ વાત કરે શામ-દામ-તિતિક્ષાની, પણ એના કેઈ વિસ્તાર? અહીં સંવર એટલે સત્તાવન ભેદ! નિજ રા એટલે ૬ બાહ્ય, ૬ આભ્યાર એમ ૧૨ પ્રકારે ! તેના ય પાછા આંતર-અવાંતર આટલા આટલા ભેદ ! વિસ્તૃત કેટકેટલા પ્રકાશ! કમથિયરી એ જૈન ધર્મની જ ! કર્મના મૂળ ૮ પ્રકાર જ્ઞાનાવરણય આદિ; એના અવાંતર ભેદ ૧૫૮. કર્મના બંધ: ઉદયઉદીરણા-સત્તા-સમણ-ઉદ્વર્તન–અપવર્તન વગેરે કેટલી ય પ્રક્રિયા! એ બધું પ્રકતિ-સ્થિતિ-રસ અને પ્રદેશની દષ્ટિએ ! કેવાં કેવાં કારણે એ કેવાં કેવાં કર્મ બંધાય એનાં વિવેચન ! ત્યારે બીજાઓને ત્યાં માત્ર સારું ભાગ્ય અને નબળું ભાગ્ય. સારામાં કંઈ ભેદ પ્રકાર? ના. અત્યારે વર્તમાનમાં અપજશ મળે છે તેનું રૂપ સારૂ છે; ને જેનું રૂપ નરસું છે તેને જશ મળે છે. કેઈનામાં ગુણીચલતા છે, અવાજ સારો નથી અને કેાઈ આચારહીન છે. સૂર કેફિલ જે છે, તેનાં સમાધાન બીજા શું બતાવી શકે? જેને કર્મસિદ્ધાત જ સમાધાન આપે છે. તમારી પાસે આ કેવો ખજાનો આ છે? કિંમત છે? હજાર રૂપિયાની નેટ પણ બાળકને મન કાગળિયુ ! દયાનનો માર્ગ, જ્ઞાનને માર્ગ....એ બધાને સ્પેશિયલ વિશિષ્ટ મા જૈન ધર્મમાં રીઝર્ડ થઈ ગયું છે!
“મારા દેવ કેવા ! મારા ગુરુ કેવા ! મારે ધર્મ કે ! ” વિચારે તો? બજારમાંથી એક નગ લાયે હૈય તે દસ વાર જુએ “કેવું સરસ ! ' તુલના કરે “આ કેટલુ સારૂં!' આ૫ણુને જૈન ધર્મ મળે છે, તે કેટલી વખત ખૂશ થયા–“આહ ! કેવા સરસ ?” આ જે દેવ, ગુરુ અને ધર્મ મલ્યા છે કેટલી વખત તુલના કરી, “કેટલા ઉત્તમ !' પુરષાથ ધર્મમાં છે અને દુનિયાદારીમાં વધારે! શાથી? વિચારે. દેવ-ગુરુ-ધર્મની બરાબર ઓળખાણ કરી વારંવાર બીજા દેવ, ગુરુ અને ધર્મની સામે અને દુન્યવી માટીની માયા સામે એની વિશેષતા, સુંદરતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org