Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 331
________________ ૩૨૨ શ્રી સમરાદિત્ય ૦ થશે ધરમુનિ ચરિત્ર આવી સ્વાર્થ ની જ રમત ચાલુ ને? વિચારવા જેવું છે કે સ્વાર્થ બુદ્ધિ કેટલી ઓતપ્રોત થઈ ગઈ છે! એમ બને એમાં નવાઈ નથી. સ્વાર્થના જ વિચારે, દુર્વિચારે જ ચાલ્યા કરતા હોય ત્યાં પછી અવસરે સારૂં ક્યાંથી સૂઝે? એ તે વિચારે સદબુદ્ધિ, સદ્દષ્ટિ અને સચગ ભાવે કેળવતા રહેવાય તે અવસરે સારૂં સૂઝે. દિલમાં જે રમ્યા કરતું હશે તે પ્રવૃત્તિમાં સૂઝશે. પરે૫કાર ભાવના દિલમાં એ રડ્યા કરવું જોઈએ કે, “હે ! આ ઉત્તમ જીવનમાં જ ઉત્તમ કાર્યવાહી થઈ શકશે. તે એ જ કરૂં. પરનું ભલું ક્યાં ક્યાં કરૂં! ક્યાં ક્યાં કેઇને હુ કામ લાગુ ! કેઇને મારું કામ લાગે ! બે પૈસા કમાય તે પહેલુ પરનું ભલું કરીશ. ઘરની બહાર નિકળે તો પરેપકાર પહેલે રાખીશ, સ્વાર્થ પછી. રાશી લાખ નિમાં ભટકતાં પરોપકાર–પરમાર્થ કરવાનું મળે ક્યાં ? અરે ! સુઝે જ ક્યાં ? એ તે આ માનવભવને પ્રતાપ છે કે અહીં એ સૂઝી શકે. હવે જે ગફલતમાં રહું તે તે જીવન ચાર્યું એમ જ ગેઝારૂં! બાકી સ્વાર્થનું ગમે તેટલું સંભાળવા મથીશ, ને દલા દાટી રાખીશ તે બધા એક દિ' ખેવાઈ જવાના છે અને ગમે તેટલુ ભેગવીશ કરીશ પરંતુ એ બધા ભેગા ને અમન ચમન સરવાળે તે મને વિષયેને ભારે ભૂખાર બનાવીને આ વિરાટ વિશ્વમાં નિરાધાર દરિદ્ર હાલતમાં ફેંકી દેવાના છે. દરિદ્રતા એટલે મળવાના ફાંફા ! અને ભારે ભૂખરવાપણું એટલે તુષ્ણની ભયંકર સતામણી!” આવા આવા સદવિચારો અને સદબુદ્ધિ બહુ કેળવવા જેવી છે જે ઊંચા આવવું હોય તે. સારા ભાવ અને સારી વિવેકી દષ્ટિ બહુ રાખવા જેવી છે જે આત્માને માનવપણે પથહદય નહિ પણ દિવ્યહૃદયવાળો કરે હોય તે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394