________________
થશેધર મુનિ : બીજા ભવમાં મોર બધીય વાતના શુભદયનું એક માત્ર સાધન એ જ, એ અટલ વિશ્વાસ બેસી ગયો હેય.
પાપ-કાયા ને ધમકાયા માનવ દેહને જે મૂલવશે એવા કેડ અને પુરુષાર્થને અવકાશ મળશે. બીજી તિયચ યા દેવની કાયાની જેમ એને વિષય સુખ ભેગવવાનું એક સાધન જ ગણ્યું, તે પછી કેડ અને પુરુષાર્થ એ જ તરફના રહેવાના. ત્યારે જે એમ માન્યું કે આ માનવકાયા એ ધર્મ કાયા છે, વીતરાગ પરમાત્માને ભાખેલે ધર્મ સાધી લેવા માટે મહાગ્ય કાયા છે, તો કેડ પુરુષાર્થ એ તરફ ચાલવાના, પણ મૂલવણી અંતરથી થવી જોઈએ. હૃદયના ઊંડાણમાંથી આ જ નીકળે કે આ મારી કાયા પાપકાયા નથી પણ ધર્મ કાયા છે મનને ચેટ લાગી જાય છે અને ધર્મ કમાવા માટે જ વાપરૂં, ખાન પાન ઇત્યાદિ કરૂ તે તો એને ઊભી રાખવા પૂરતું, પણ એ બધું કરતાં અને ર્યા બાદ પણ ધર્મ –કમાઈનું લક્ષ જરાય ન ચૂકું.
ધમકાયા અને સર્વોદય-શાસન આ મહાદુર્લભ ધર્મકાયા અને આ મહાનિધાન, સર્વસંરક્ષણ, ને સર્વોદય સ્વરૂપ જિનશાસન. બેને કેટલો બધે અભુત યુગ પ્રાપ્ત થયે છે! આ દુનિયામાં જાઓ જુઓ બહુધા શુ જોવા મળે છે? પાપકાયા અને મેહનું શાસન,-બેને યોગ જોવા મળશે. પાપની પ્રવૃત્તિ અને મેહનાં દિલ,-એ જ ચારેકોર જેવા મળશે, કેમકે ભવ જ એવા કે પા૫ અને મેહ સુલભ ! દેવું અને દુષ્કૃત્યે જ સુલભ! હવે આ ધમકયામાં પણ એજ સસ્તું કરાય અને તે પણ સર્વસંરક્ષણ-સર્વોદય રૂપ ધર્મશાસન મળ્યા પછી, એ કેટલી સ્વઘાતક કારમી કરુણ દશા!
ધ્યાન રાખજે આજે ય સર્વોદય વાદ તે ચાલી પડે છે, પરંતુ એ ભૌતિક છે. સાચે સર્વોદય અહીઃ સધર્મશાસનમાં છે. સર્વસંરક્ષણ પણ ત્યાં જ છે. ધર્મના નામે તે દુનિયામાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org