________________
૩૧૩
તરના જડબામાં મોર
૭. દેવ-ગુરુ-ધર્મ-સંઘ-શાસ્ત્ર-ધર્મસ્થાન વગેરેની નિદા- * અવગણના-આશાતના.
૮. તીવ્ર વિષયાસક્તિ-તીવ કવાય, વગેરે. આ બધાં કાળાં પાપ કહેવાય. એનાં પરિણામ ભારે દુઃખદ આવે. લોટને કૂકડે મારવાનું પાપ આવું કાળુ-પાપ હતુ. અંધારામાં દેરડાને પણ સાપ ધારીને મારે તો સા૫ માર્યાનું પાપ લાગે. જૂઠાને સાચાં વચનામાં ખપાવાય તે એ કાળું પાપ થયું.
ધર્મ કરનારે આ પણ સાચવવાનું છે કે કાળાં પાપમાં ન પડાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org