SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૩ તરના જડબામાં મોર ૭. દેવ-ગુરુ-ધર્મ-સંઘ-શાસ્ત્ર-ધર્મસ્થાન વગેરેની નિદા- * અવગણના-આશાતના. ૮. તીવ્ર વિષયાસક્તિ-તીવ કવાય, વગેરે. આ બધાં કાળાં પાપ કહેવાય. એનાં પરિણામ ભારે દુઃખદ આવે. લોટને કૂકડે મારવાનું પાપ આવું કાળુ-પાપ હતુ. અંધારામાં દેરડાને પણ સાપ ધારીને મારે તો સા૫ માર્યાનું પાપ લાગે. જૂઠાને સાચાં વચનામાં ખપાવાય તે એ કાળું પાપ થયું. ધર્મ કરનારે આ પણ સાચવવાનું છે કે કાળાં પાપમાં ન પડાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005480
Book TitleYashodharmuni Charitra
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivyadarshan Sahitya Prakashan Samiti
Publication Year
Total Pages394
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy