________________
૩૨
શ્રી સમરાદિત્ય • યશોધર મુનિ ચરિત્ર બીજી જવાબદારી ધમી જીવે એ જાળવવાની કે જીવનમાં ધમ તે થયે, પણ સાથે બીજા કાળા પાપ ન થવા જોઈએ. આચાર્ય આર્યમ ગુસૂરિજીએ ચારિત્ર તે પાયુ, શાસનની પ્રભાવના તો કરી પરંતુ એક રસનિન્દ્રિયના પાપમાં પડ્યા તો હલકી જક્ષની નિમાં જઈ મૂકાયા!
આદ્રકુમારના જીવે પૂર્વ ભવે ચારિત્ર તે પાળ્યું પરંતુ પત્ની તરફ મેહમાં તણાયા તો અનાય દેશમાં જન્મવું પડ્યું!
બે ભાઈની વિધવા બંને ભાઈઓના સદભાવની પરીક્ષા કરવા માયા ખેલી, તે પછી પૂર્વના ધર્મના પ્રભાવે ભવ તે ચરમ (છેલ) મળે, પરંતુ એમાં દુરાચાર અને ચેરીના ભયંકર કલંક ચઢયાં!
સુરેન્દ્રદત્ત ચારિત્રની તૈયારી કરી પરંતુ લોટને કૂકડો માર્યો, ખાધે; અને પત્ની તરફ ખેટું ખેચાયા તે ધર્મભાવના ઠેકાણે પડી ગઈ! આર્તધ્યાનમાં પડયા! અને મેર થઈ એ જ પત્નીના હાથે પ્રહાર, અને એજ માતાના દાંત વચ્ચે પકડાયા !
કાળાં પાપ એટલે? ધમ કરીએ છીએ પણ જે કળાં પાપ કરીએ તે તે ખતરનાક નીવડે.
ત્યારે કાળાં પાપ એટલે ? ૧ બિન જરૂરી પાપ દા. ત. મશ્કરી. ૨. જરૂરી પાપમાં પણ તીવ રાગદ્વેષ યા વધુ પડતું પાપ ૩. પાપ પર કર્તવ્યનો સિક્કો. પાપને ધર્મમાં ખપાવવું. ૪. ધર્મિ-અવસ્થાને અણછાજતું પાપ પ ધર્મના હેદાના એઠાં હેઠળ પાપ, ૬. તુચ્છ સ્વભાવ વગેરે દુર્ગણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org