________________
કૂતરાના જડબામાં મે ૨
૩૧૧
ભાવના થઈ હતી, ચારિત્રની ઊંચી ભાવના ! પરંતુ માતાના રગવશ લેટને કૂકડે માર્યો તો કમની નેંધપેથી એ ચઢયા.
ધર્મભાવના અને ધર્મકરાય એ ઉત્તમ છે, પણ તેથી પાપકૃત્યને એ બચાવ નથી મળતું કે “હશે તુ ધર્મની ભાવના રાખે છે. માટે હવે તું પાપ કરે તે માફ” એમ કમના ન્યાયમાં નથી. એ તે મેટા ચમરબંધી પાસે પણ એનો હિસાબ ચુકવાવે છે. માટે જ ધર્મ કરનારે સમજવું જોઈએ કે,
મારે માથે હવે બેવડી ખમદારી છે.
ધર્મ કરનારને બે સાવધાની જોઈએ એકતા ધર્મ કરવામાં કઈ પગલિક આશંસા વગેરે પાપ બુદ્ધિ નહિ રાખવાની,
બીજું, જીવનમાંથી સદંતર પાપે ન છૂટે તો પણ અધિક પડતાં પાપ તો નહિ જ કરવાના
આ બને જોખમદારી સમજીને વર્તાય તે ધર્મના પુણ્યફળ લેતાં તીવચિરસંકલેશ અને તીવ્ર દુઃખસંતાપથી બચાય.
ધર્મ કર્યો પણ સાથે પા૫ બુદ્ધિ રાખી, “ભગવાનનુ ધેડિયાપારણું લઉં, ઘેર પારણું બંધાય” તો આ પાપ શુદ્ધિ ભળી કહેવાય; ધર્મની સાથે સેદ કર્યો ગણાય. મહાવીર પ્રભુના જીવ વિશ્વભૂતિએ ચારિત્ર પાયું, તપ કર્યો, પણ માગ્યું કે “આનાથી મને મહાબળ મળજે,” તે એ પાપબુદ્ધિ ભેળવી કહેવાય. ફળ શું? ધર્મ ” માટે બળ તે મયુ, ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા, પણ મરીને સાતમી નરકે પટકાયા ! દુગતિની હારમાળાના પલે પડી ગયા !
દુન્યવી સુખની લાલસાથી ધર્મને સાદ કર એ ખતરનાક છે, કર્મ જાણે કહે છે, “ફળ લેતા જાજો પણ એમાંથી સાર નહિ નિકળે.'
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org