________________
મોર અને કૂતરાની ગતિ
આપણે જઈ આવ્યા કે મેર અને કતરે બંનેય મહારથી ભારે વિહુવલ થઈ મરણતેલ દશામાં મૂકાયા, રાજા ગુણધરને બહુ શેક છે. એથી પુરેહિત વગેરે માણસને એણે આદેશ કર્યો.
જુઓ, પિતા અને દાદી મૃત્યુ પામ્યા ત્યારે આપણે એમને શરીરસંસ્કાર કલાગુરુ ધૂપ, લવિંગ, અને ચંદનના કાષ્ઠથી કર્યો હતા; તેમજ એમની સગતિ કરાવે એવાં મહાદાન દીધાં હતાં. મને આ મેર અને કુતરે પણ બહુ વહાલાં છે, તે એમનાય મૃત્યુ પછી એ રીતે કરવાનું છે.”
અહી ઊંચા દેહસંસ્કારથી મરનારને કંઈ લાભ થાય છે? પુત્રના મહાદાનથી શુ પિતા-દાદીને સદગતિ મળી છે? ના છતાં અજ્ઞાનદશા શુ મનાવી રહી છે?
જગતમાં એવી કેટલીય હકીકત છે કે જેના પર અજ્ઞાન જીવ ઉંધા હિસાબ માંડે છે. લોકમાં આવા ઉધા લેખાં એક સત્ય તરીકે પ્રચાર પામતા આવ્યા છે. તે પણ ધર્મની માન્યતા તરીકે ! ત્યારે વીતરાગ સર્વજ્ઞ પ્રભુનું શાસન એમાંથી બચાવી લે છે.
એ કહે છે, “સદગતિ જોઈતી હેય, પુણય લઈ જવું હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org