________________
મોર અને કૂતરાની ગતિ
૩૧૫ તે હાથે તે સાથે કરો. તમારા હાથે તમારી શુદ્ધિમાં સભાન દશામાં જેટલું સારું થાય એટલુ કરી લે. બાકીની પા૫ સામગ્રી વોસિરાવી દે, એના પરની મુર્દા ઉઠાવી લો. પત્ની, છોકરા વગેરે બધા એ ધનમાલને ધર્મકાર્યમાં જ ઉપયોગ કરો.” એવી ભાવના દઢ કરો. પણ નહિ કે “ભલે બિચારા એ એનાથી ખાઈપી એજ કરે.” આવું આવું કાંક કરે તે પામશે.”
“પાપ કે પુણ્ય જાતે કરવાથી, બીજા પાસે કરાવવાથી, અથવા કરનારનું અનુદન કરવાથી ઊભાં થાય છે;” આ ખૂબ યાદ રાખી લો.
વાસે મૂકનારની કરુણ દશા દિકરાને તમે દુન્યવી સુખગ માટે વરસે આપી ગયા, એણે ધર્મ પામી એમાંથી મુક્ત કર્યો તો એનું પુણ્ય એ લેશે, તમને જરાય પુણ્ય નહિ મળે!' કેમકે ભાવના ય નથી રાખી. તમે તે વિષયસુખભેગની દૃષ્ટિ રાખી છે એટલે એ વારસા પર જેટલાં પાપ થાય એની અનુમતિનું પાપ એકલું તમને મળ્યા કરવાનું, કેવી કરુણ ઘટના ! પૈસા તમાર, છેક ધર્મમાં વાપરે છે, છતાં તેમને પુણ્ય નહિ ! અને માલ તમારે, તમે ભેગવતા નથી, છેકરા વગેરે ભેગવે છે, છતાં તમારા કમનસીબમાં તમને પાપનાં ચેકબંધ પારસલ મળ્યા કરે ! તમે એ ધનથી સુખ ભગવતા નથી છતાં પાપનાં પાટલાં મળે, અને તમારા જ ધનથી છોકરો સુકૃત કરે છે, તો પણ તમને પુણ્યને લાભ ન મળે, આ જીવની કેટલી દયાપાત્ર સ્થિતિ ! કેટલી મૂર્ખાઈ!
જૈન ધર્મ આ સમજાવી જાતે જ પુણ્ય કાર્ય કરી લેવા અને પા૫સાધન જાતે જ સિરાવી દેવાની હાકલ કરે છે, કેમકે જે એ ન કર્યું તો પછી વારસદારનાં સુકૃત પિતાને કંઈજ લાભ આપી શકતાં નથી.
| માર મરે છે યાધર મુનિ કહે છે, હું મેર ને ભલે મરવા પડો છું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org