________________
૩૧૬
શ્રી સમરાદિત્ય ૦ યશોધર મુનિ ચરિત્ર છતાં જાતિસ્મરણ જ્ઞાન હોવાથી ગુણધર જે આ બે એ સાંભળીને મને વિચાર શ્રેયે કે,
અહે! દિકરાએ મારી પાછળ મારે મહાન સત્કાર કર્યો અને સગતિમાં કારણભૂત મહાદાન દીધાં, ત્યારે હું? તિર્યંચ નિમાં સતત ભૂખને માર્યો કીડા ખાતે અને કૂતરાથી ખવાતો બન્યો છું! અહે! કર્મની કેવી કઠિનાઈ ! ”
આમ વિચાર કરતાં કરતાં કંઈક અશુભ વિચારમાં મારા પ્રાણ ચાલ્યા ગયા.”
પાપલેશ્યા કેની ખાતર? પ્રાણુ તે નિકળી ગયા, પણ પાપલેશ્યા નિકળી ગઈ? ના. પછી ? પછી શું, એ હવે સાથે ચાલવાની. પાછા ફેર પાપે કરાવવા! ધર્મ સાંભળે છે, તેવું સાંભળે છે, આવાં વૈરાગ્ય પ્રેરક ચરિત્ર સાંભળો છે, તપાસે એની સાથે પાપલેશ્યા દર થાય છે? શુ. વિચાર આવે છે કે આ સંસારમાં શું સાથે આવવાનું છે? કેની ખાતર પાપલેશ્યામાં રમી રહ્યો છું? જે એવાઈ જવાનું, જેનાથી મારે ડીસમીસ થવાનું, એની ખાતર જ ને? દરેક વાતમાં ટાયેલાં સૂકે છે, આવું નહિ આવું જોઈએ, આ ઠીક, આ વધારે સારૂં, આના માટે આમ આમ પેરવી કરું, -વગેરે વગેરે કચરા પદી વિચાર અને પાપલેશ્યા પિષી રહ્યો છે, પણ એથી મન કેટલું ખરાબખસ્ત, તામસી-રાજસી અને નિ:સત્વ કરી રહ્યો છે એની ભયંકરતા પર કેઈ ધ્યાન છે? ખાધેલું તે છેડા સમયમાં માટી થઈ જશે, ભગવેલું અ૯૫ કાળમાં વિસરાઈ નવી ભૂખ ઊભી કરશે, એમાં કવિક અને અને પાપલેશ્યાઓના ચિત્રામણ ચીતરી સ્વાત્માને ઉદ્ધાર કરી રહો છે કે અધઃપતન?”
કેટલીય વાર દિલના રેણાં ઉઠે છે, મારી ભૂલ નથી, આ બીજાઓ આવું બેટું કરે છે, તે કેમ સંખાય?” પછી પાપીલેશ્યામાં મન ચઢે છે, ત્યાં એ ધ્યાનમાં જ નથી આવતું કે એ પાપલેશ્યાઓ મન પર ખતરનાક કુસંસ્કાર અંકિત કરી રહી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org