________________
મોર અને તરાની ગતિ
૩૧૭ છે. અને આત્મા ઉપર પાપના ભાર લાદી રહી છે. એ તારેજ ભેગવવા પડશે ત્યાં કઈ બચાવ નહિ ચાલી શકે કે “એ તે મેં આવા સવેગમાં કર્યું હતું, મારી ભૂલ ન હતી કે બચાવ નહિ ચાલે.
બીજાના વાંકે પણ પિતે સેવેલી પાપલેશ્યા પિતાને જ દડે છે, પિતાને અવશ્ય દડે છે.
સવિચારાદિની દુર્લભતા દુઃખ ભેગવવા છતાં પાપલેશ્યા છૂટતી નથી, સદવિચાર સમતિ, સદ્દષ્ટિ જાગતી નથી, એ એની મહાદુલભતા સુચવે છે.
જાતિસ્મરણ જ્ઞાન થયું છે, પૂર્વની સમજ પડી છે, છતાં સદ્ વિચારને જગા નથી મળતી ! કેવી કરુણ દશા ! ત્યારે સમજવું જોઇએ છે કે આ જગતમાં
સવિચાર આવો કેટલો બધે કઠિન છે! સારી ભાવના જાગવી કેટકેટલી મુશ્કેલ છે!
એ જગાડનાર સત્સમાગમ, સંતવાણું અને શાસ્ત્ર માયા છતાં જો એની ઉપેક્ષા થશે, એના બદલે મેહધના સમાગમ, મેહનાં વચને, તથા કાયા-કચન-કીર્તિને જ હિતકારી માની પાપમાં ધપાયે રખાશે, અને સવિચાર-સદ્ભાવનાને નહિ વધાવાય, નહિ અપનાવાય, તે દશા કેટલી ભૂડી!
છતી સામગ્રીએ અને સાજે સારે સારા વિચારે અને સારી ભાવનાઓની ઉપેક્ષા જીવને ધિટ બનાવે છે; વધુ નાલાયક બનાવે છે.
અને વધુ અયેચતા એટલે? ભવિષ્યમાં સદવિચાર જાગવાની અહીં કરતાં પણ વધુ કઠિનાઈ ! દુર્વિચારની સહજ સુલભતા!
અર્થાત ભવિષ્યમાં એવા વધુ અગ્ય ન બનીએ એ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org