________________
૩૧૮
શ્રી સમરાદિત્ય ૦ યશોધરમુનિ ચરિત્ર પણ અહીં સવિચાર સદભાવનાને અપનાવી લેવા જોઈએ; જ્યાં
ક્યાંયથીએ ઊભા કરી શકાય એ માટે પ્રયત્નશીલ રહી ચાહીને ઊભા કરી લેવા જોઈએ.'
માનવજીવનનાં મહાફળ સુવિચાર, સદ્દબુદ્ધિ, સદ્દષ્ટિ અને સભા એ માનવજીવનનું મહાફળ છે.
સદવિચાર, બુદ્ધિ, સદ્દષ્ટિ સભા ઊભા કરી લેવા એટલે શુ? સમજે છે? મેઘેરા માનવ જીવનને આંતરિક સન્મુરુષાથમાં જોડવાનું છે, અસત પુરુષાથથી બચાવી લેવાનું છે. આ જે ન કરવામાં આવે તે અનંત ભાના અભ્યાસને લીધે આંતરિક અસત પુરુષાથ તો ડગલે ને પગલે કુરવા તૈયાર જ છે. અનુભવે છે ને કે વાતવાતમાં દુવિચાર, દુબુદ્ધિ, મિથ્યા દષ્ટિ અને દુર્ભાવ હૃદયમાં રમતા થઈ જ જાય છે? એને ખેંચી લાવવા પડતા નથી. જાણે સહજ ભાવે ઊઠી આવે છે !
દુષ્ટ વિચારે એ દુવિચાર છે. પિગલિક સ્વાર્થને વિચાર એ દુવિચાર છે, આરંભસમારંભ, જૂઠ, અનીતિ, ઈન્દ્રિયવિષયોના આકર્ષણ, મદ-માયા, રેષરેફ, આ બધાના વિચાર એ દુર્વિચાર છે.
એમ દુબુદ્ધિ એટલે દુષ્ટબુદ્ધિ. ખરાબ દાનત એ દુબુદ્ધિ છે. ખે મતગ્રહ એ પણ એજ કરે છે. માનસિક ક્ષુદ્ર ધરણેથી ય દુબુદ્ધિ જાગ્યા અને મહાલ્યા કરે છે.
ત્યારે મિથ્યા દષ્ટિ એ વસ્તુ કે પ્રસંગને ઉધી દષ્ટિએ, ઉપલકિયા દષ્ટિએ જોવાનું કરી આપે છે
દા. ત. અનિત્યને નિત્ય તરીકે, શરીરને આત્મા તરીકે, પાપકર્તવ્ય તરીકે ધર્મને દુઃખદાયી રૂપે, આમ ઊંધી દૃષ્ટિએ જોવાનું કરી આપે છે. એકલા આ જીવનની સુખસગવડ અને મેજ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org