________________
મેર અને કૂતરાની ગતિ
૩૧૯ માહે દષ્ટિને મલિન રાખ્યા કરે છે, કુદષ્ટિમાં રમાડયા કરે છે. એમ જાતની વડાઈની ખુમારી, વડાઈને મેહ, દુબુદ્ધિ અને કુદષ્ટિમાં ગરકાવ રાખે છે. ત્યારે મિથ્યા જ્ઞાન અને અજ્ઞાન દશા પણ દષ્ટિ છીછરી, અતાત્વિક અને અવિવેકી રાખ્યા છે.
દુર્ભાવમાં તણાયા હૈયાનાં મેલાં વલણ અંતરમાં મેલી લાગણીએ અને ચિત્તમાં કળી લેશ્યાઓ લાવે છે. મેહ-માયામૂરછ–તૃણ-ઈષ્યાં-અસૂયા-વેર-ઝેર, મદ-માન, ફડકપટ, આ બધા દુર્ભા છે. એમ દેવ-ગુરુ કે સંધ-સાધમી પ્રત્યે અસદભાવ અબહુમાન, અનાદર એ દુભવ છે. પાપનાં સાધનોનું બહુ મૂલ્ય આંકવું એ દુર્ભાવ છે.
હવે વિચારે, જીવનમાં આ દુવિચાર, દુબુદ્ધિ, કુદષ્ટિ અને દુર્ભાવ કેટલા વ્યાપકપણે પથરાયેલા છે ! શું લાગે છે કે આપની ચુંગાલમાં ફસાયા રહેવાય, અને જીવન એમજ પૂરું થઈ જાય તે માનવ જીવન ધૂળધાણી કરી નાખ્યું? લાગે છે કે એમાં ઘસડાયા જવાથી આ ઊંચે જીવ જીવ્યાની કઈ સાર્થકતા નથી થતી? પશુ જીવનથી શુ વિશેષ આયુ? શુ વિશેષ કયુ તો અહી પણ પિતાના માનેલા તુછ મન સંતોષ સિવાય સારું શું મળે છે? એવા એ દુવિચારે વગેરે તે જીવનની પ્રવૃત્તિ પર મેટી અસર પાડે છે, વાણું અને વર્તાવ હવા કરાવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org