________________
વિચાર અને પ્રવૃત્તિની પરસ્પર અસર
અન્યાન્ય અસર છે.
સારી પ્રવૃત્તિ, સારા ખેલ, સારૂ' વાતાવરણ રાખેા તા દુવિચારાદિને ટાળવા અને સવિચારાદિને વિકસવા સારા અવકાશ મળે છે.
અનુભવ સિદ્ધ છે કે ધમ શાળાથી ગિરિરાજની યાત્રા કરવા જાએ છે. ત્યારે સદ્દવિચારાદિ સુરે છે, અને કાંક નદી-તળાવ બગીચા જોવા જાઓ ત્યારે જડ માયાના વિચારે ઇન્દ્રિયવિષયની બુદ્ધિ વગેરે જાગે છે. બહુ સિનેમા જોવા, છાપાં, નેવેલા વાંચવી, રેડિયો સાંભળવા, વગેરે પ્રવૃત્તિ વિચારાને બગાડે છે. શુ છે આ? પ્રવૃત્તિએ વિચારેય પર અસર પાડી.
એમ પ્રભુનાં સ્તવન કે સજ્જાય-લલકારેા ત્યારે સવિચારાદિ સ્ફુરે છે, પણ એના બદલે નાટડિયા કે ફિલ્મી મેાહનાં કે કષાયનાં ગીત ગાઓ ત્યારે?
સંત સાધુના સમાગમમાં હૈ। ત્યારે સદ્વિચાર સ્ફુરે છે, પણ બજારમાં કે સૈાહાંધાના વાતાવરણમાં બેઠા હ। ત્યારે ? આ તે બાહ્ય પ્રવૃત્તિ, બેાલ કે વાતાવરણની વિચારા પર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org