________________
વિચાર અને પ્રવૃત્તિની પરસ્પર અસર
૩૨૧ અસરની વાત થઈ, પરંતુ એથી ઉલ્ક વિચારની બાહ્ય પ્રવૃત્તિ આદિ પર પણ ઘણું ઘણું અસર પડે છે; એ પણ અનુભવાય છે. કેઈના માટે જે હૃદયમાં દુર્ભાવ કર્યા હોય છે ને, તે અવસર આવતાં એની પ્રત્યે હલકા તિરસ્કારભર્યા શબ્દો નિકળે છે, એમ મનમાં જે લોચા જ વાળ્યા કર્યા હોય કે, “વખત બહુ ખરાબ છે. આમાં કાંઈ સીધે સીધી કમાઈ સારી થાય નહિ. માટે ઘરાકને આમ એઠઠ સમજાવીશ, માલ આવે ભેળસેળ કરીશ,” વગેરે વિચાર કર્યા હૈય તે પ્રવૃત્તિ અસત્ય અનીતિની થતાં શી વાર? એમ મનમાં સેવેલા કામવાસનાના ભાવે, સ્વાથ લગનીના વિચારો, કે વારંવાર અભ્યસ્ત કરેલી જડની દષ્ટિ, એ વાણું-વર્તાવમાં શું ઉતારશે?
સ્વાર્થના ખેલ પ્રધાન સ્વાર્થ બુદ્ધિ અને સ્વાર્થ સંભાળવાના વિચારે સ્વાર્થની પ્રવૃત્તિમાં પગભર રાખ્યા કરે છે. ત્યાં પછી પરાથ પરોપકાર નથી જાતે સૂઝતો, કે નથી કેઈ સુઝાડ પણ કરવા મન થતું-ઉલ્યુ કાં અકારું લાગે છે, અગર તે એમ થાય છે કે
આ બધું સાંભળી મૂક્વાનું, બીજા કેટલું અમારું કરવા આવે છે એ જોઇએ છીએ ને?” જિંદગીના દહાડા ઉપર દહાડા વીતતા જશે. પણ એને કોઈ સંતાપ નહિ થાય કે,
હાય, આ ખરૂ કરવા જેવું કરવાનું રહી જાય છે ને દિવસે તે એક પછી એક ચેરાવા લાગ્યા! સવારથી સાંજ સુધી તનમન ધનને ક્યાં ક્યાંય કામે લગાડી તો દીધા, પણ સ્વાથની વાતમાં; પરહિતમાં નહિ. આ તે મારું માનવજીવન? કે કાગડા -કૂતરાનું જીવન? અરે, કાગડા ૫-૨૫ને ભેગા કરીને ખાય છે, ત્યારે હું રાહ જોઉં છું કે ઘરે સાધમિક આવેલા ક્યારે જાય, પછી હુ જમવા કે ચા પીવા બેસું ! પુણ્ય કમાવવું હોય તે ય
તને જ વિચાર સૂઝે છે, પણ એમ નથી થાતુ કે લાવ કરા પાસે, પત્ની પાસે પુણ્ય કરવું. “હું વ્યાખ્યાને જાઉં છું તમે ઘર સંભાળજે.” એમ કહું છું !”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org