________________
જિનશાસન : માનવભવ ધર્મનું સાધન
(૩) કુટુંબને સારૂં ખિલાવ્યું-પિલાવ્યું પણ એ ધર્મમાં ન લાગ્યા, તો બધું ભારે પડી ગયું! (૪) થાકેલા શરીરને રાત્રિભર આરામ કરાવ્યું, પણ સવારે વહેલા ઊઠીને કઈ પ્રતિક્રમણ સામાજિક સ્વાધ્યાયન કર્યો, આરામ કરાવેલ એળે ગયે!” આવા બધા, સાધ્ય ન સીધ્યા અંગેના, સંતાપ અનુભવાય છે ખરા ? મનને ચટ પકડે ખરા ને કે આ તે લુચચાઈ કરી?
એક માત્ર સાધ્ય સાધવાની તમન્નાથી સાધન સંભાળે છે? –
વિચારો, માનવજીવન, આજીવિકા, અને શરીર-પિષણ એ સાધન છે, ધર્મ સાથે છે. તે સાધનની સંભાળમાં વારે વારે સાધ્યની ચિંતા-કાળજી રહે છે ને ? સાથે ધર્મની જ એકમાત્ર તમન્નાથી સાધનને સંભાળે છે ને? જ્યાં જ્યાં ધર્મ સાધવામાં વધે આવે ત્યાં જવ બેચેની અનુભવે છે ને? ત્યાં એને એમ લાગે છે ને કે “ હાય! આ સાધનની મહેનત એળે ગઈ! ખરી કમાણીને અવસર ગયે ?' જે આ નહિ તે એકલી સાધનની ગડમથલમાં રચ્યાપચ્યા રહીને ભાવી શું ધાર્યું છે? કે પછી ભવિષ્ય કાંઈ આવવાનું જ નથી એમ લાગે છે?
મેહ રાજાની આ જ ખૂબી છે કે જીવની સદ્દબુદ્ધિ ઉપર, વિચારશકિત ઉપર આવરણ નાખીને જીવને મળેલા ઉત્તમ ધર્મ સાધનમાં એ મૂઢ એ લીન બનાવી દે છે કે જે સાધ્યનું આ સાધન છે તે મુખ્ય સાધ્યવસ્તુને જ જીવ અવગણે છે! કઈ દયાળુએ પાંચ હજારની મદદ આપી મુંબઈ વેપાર માટે મેલેલ માણસ જે રીતે એ પાંચ હજારમાં જ મૂઢ બની જાય, અને અમન ચમનમાં એને ઉપયોગ કરી નાખે, તેવી સ્થિતિ આ જીવની છે. પુષ્ય ધર્મ માટે આપેલા ઉત્તમ માનવ-જીવન અને સગવડ- સામગ્રીરૂપી સાધનમાં જ જીવ અટવાઈ જાય છે, એને જ અંતિમ માની લે છે, ને આખુંચ આયુષ્ય એમાં જ મસ્ત બની પૂરું કરે છે! પછી જેમ પેલાને પાંચ હજાર ચટણી થઈ ગયા બાદ ભિખારીપણું, હડધૂત દશા, તેવી રીતે આ માનવજીવન ચટણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org