________________
જીવવું શા માટે ?
૨૧૫ તર તે શ્વાસે ૨છવાસ લીધા શા કામના કે જે ધર્મસાધના વિના ખાલી ધમણના પવનની લે-મૂક જેવા પસાર થાય? અરે ! ધમણુ તે બિચારી સારી કે એ બીજાને ઉપકાર કરનારી બને ત્યારે મારે તે બીજનો તો શું પણ મારી જાતનેય ઉપકાર થાય નહિ. જે ધર્મ સાધના વિનાના પ્રાણ ચાલ્યા કરે, અને ધર્મ સાધના જે નહિ, તે કર્મસાધના વળગી જ છે, તેથી તે મારો જ કરચરઘાણ વળે, ભયાનક ભવસાગરમાં જન્મ-મરણ, રોગ-શોક, ત્રાસ-વેદના અને અધમ એનિઓમાં ચકરડી-ભમરડી વગેરેનો પાર નહિ ! માટે મારે તે એકેક શ્વાસોચ્છવાસ કિંમતી છે. એને ઉપગ એ જ કરૂં કે કઈને કઈ ધર્મસાધના ચાલુ રાખું, એમાં સાથે સાથે કૃતજનતા, અનુચિતતા, ઈર્ષ્યા, રેષ, અભિમાન, સ્વાર્થોધતા, તૃણ, વકતા, વગેરે અનેકાનેક દેષ પૈકી કઈને કોઈ એક અનેક દેશને કચરતા ચાલુ, કચરવા માટે એના હૃદયવેધી પશ્ચાત્તાપ, સંતાપ અને હવે એને દબાવવાના નિર્ણય ને પેજના કરૂં, એમ ઉદારતા, કૃતજ્ઞતા, પર૫કાર, ક્ષમા, નમ્રતા, ગુણાનુરાગ, ઔચિત્ય વગેરે ગુણેના મનરથ, નિર્ધાર અને પ્રયત્ન કરતો રહું.” જીવન જીવવાના આવા કેઈ એક માત્ર ઉદેશ નક્કી કરાય, તો આત્માનાં અધઃપતન અટકાવી ઉદય સચેટ સધાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org