________________
સુરેન્દ્રદત્તની આત્મઘાત માટે તૈયારી
યેગ્યતાની આ ખૂબી છે કે સાહસ ન કરતાં ધીરજથી ગ્ય રસ્તે વિચારી અમલમાં મુકાય.
સુરેન્દ્રદત્ત જુએ છે કે ગુરુજનના વચનમંગથી જે ભયંકર નુકસાન છે તેના કરતાં વતભંગથી વધારે ભયંકર નુકસાન છે. એટલે વતભંગ નહીં કરો તે નિર્ધાર કરે છે. પણ વડીલનું વચન માન્ય થઈ શકે તેવો સવેગ ઊભું થઈ શકતે. હોય તે તે કરવા માટે વિચાર કરીને જવાબ આપે છે. બીજાની હિંસાને બદલે આત્મઘાત
સુરેન્દ્રદત્ત કહે છે -
મા! હું તને કહું છું કે જો હું તને વહાલો હે તે મહરા પરના વહાલની ખાતર, હું તને પગે પડું છું અને કહું છું કે, આ દુર્ગતિમાં ધકેલી દે તેવી હિંસાની વાત રહેવા દે. કુટુંબના હિત ખાતર કુળદેવીના આગળ જે જીવનો ભાગ આપવું જરૂરી જ હોય તે મારે ભેગ આપું. હું માત્ર મારી જાતને વધ કરવા તૈયાર છું. બસ, હવે તું બીજું કંઈ પણ કહીશ નહીં.”
કેટલી વિવેકભરી પ્રાર્થના છે! માને પણ વિચાર કરવો પડે તેવી ! પણ એટલી તૈયારી રાખી કે વડીલને રાજી રાખવા જાત હેમવી પડે છે તેમ પણ કરી નાખવું.
માણસમાં આ આ ગ આપવાની તૈયારી આવી જાય તે ઘણી વસ્તુના ઉકેલ નીકળે.
ઘણું ભયંકર કૃત્યે અટકી જાય, ઘણું કલેશે અટકી જય. આત્મભેગ આપવાની તૈયારી હોય તે તે કેટલાંય સામાજિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org