________________
વિવેક : સ્ત્રી જાતની ઓળખ
ધનકુમાર ચૉધર મહાત્મા કહે છે, કે “ચંદ્રના અજવાળામાં મેં બંનેના કુકર્મ જોતાં ભાન ગુમાવ્યું, અંતરમાં કેધ ધમધમી ઊર્યો અને બને પાપીઓને મારી નાખ્યું એ વિચાર આવવા સાથે તલવાર ઊંચી કરી. પરંતુ તલવારના ચળકતા તેજથી જાણે મારે અવિવેકરૂપી અંધકાર નષ્ટ થઈ ગયે, અને મને થયું કે
અરે! જે આ તલવાર મેટા નરકેસરી રાજાઓ ઉપર ખેલાવી છે, એને આ કુતરા જેવા કુબડા પુરુષ તથા શીલપ્રાણુવિહેણ બનેલી આ સ્ત્રી ઉપર શી ખેલાવવી ?
બીજુ એ પણ છે કે ઠેઠ બાળકાળથી આ સ્ત્રીએ મારી સાથે વિશ્વાસ રાખીને વાત કરી છે, કીડા કરી છે, નેહભર્યા દિલે સાથે ભાજન કર્યા છે, અને મારા જેવા પુત્રને જન્મ આપે છે, તે હવે આને મારી નાખવાના વિચારથી શું વિશેષ? એ કદાચ નાદાનિયત કરે, પરંતુ એની પૂર્વ વિશેષતાઓને જાણતા એવા મારાથી આંધળિયાં કેમ કરાય ? વળી હે મહાનુભાવ! મને એમ થયું, કે
જે વસ્તુનું સ્વરૂપ જ હલકું હોય ત્યાં એ પ્રગટ દેખાય એમાં આશ્ચર્ય કે આવેશ શા કરવા?
મરચું સ્વભાવે તીખું હેય છે તો એની તીખાશ ઉપર થોડું જ આશ્ચર્ય થાય છે ? ગાંડાને સ્વભાવ જેમ લવારે કરવાને હેય છે, તો એને લવારો જોઈ કોણુ સુજ્ઞ માણસ આશ્ચય કે આવેશ કરે છે ? એમ સ્ત્રી જાત મોટા ભાગે અવિવેકથી ભરેલી હોય છે, ત્યાં એને અવિવેક પ્રગટ દેખાય એમાં આકળા ઉતાવળ શું થયું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org