Book Title: Vitrag Stotra
Author(s): Rajshekharvijay
Publisher: Laheruchand Bhogilal Smarak Granthmala

View full book text
Previous | Next

Page 4
________________ श्रीमद्विजयप्रेमसूरिभ्यो नमः । कलिकालसर्वज्ञ-श्रीहेमचन्द्राचार्यरचितं વીતરાગતોત્રમ્ | प्रथमप्रकाशः यः परात्मा परञ्ज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवणे तमसः, परस्तादामनन्ति यम् ॥१॥ सर्वे येनोदमूल्यन्त, समूलाः क्लेशपादपाः । मु| यस्मै नमस्यन्ति सुरासुरनरेश्वराः ॥ २ ॥ (૧) ચઃ હા = જે ઘા = પરમાત્મા છે, વાંકણોતિ: = કેવળજ્ઞાનમય છે, અને પ૦ = પરમેષ્ઠીઓમાં પણ = પ્રધાન છે. ર૦ = અજ્ઞાનરૂપ અંધકારની ૬૦ = આગળ મા = સૂર્યસમ પ્રભાવવાળા ચં = જેને (પંડિત પણ) આ૦ = માને છે-ધ્યાન કરે છે, અર્થાત અજ્ઞાનરૂપી અંધકારને નાશ કરનાર જેનું પંડિતપુરુષો પણ ધ્યાન કરે છે. (૨) ચેન = જેના વડે તે = સઘળા જેo = રાગાદિ ક્લેશરૂપ વૃક્ષો સ0 = મૂળ સહિત ૬૦ = ઊખેડી નંખાયા છે. સૌ = જેને સુo = સુર, અસુર અને મનુષ્યના સ્વામીઓ મૂળ = મસ્તકથી ૧૦ = નમે છે. છે. અહીં આત્માના બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારે પૈકી ત્રીજા પ્રકારનું સૂચન કર્યું છે. ૨. પ્રસ્તુતમાં પ્રધાનતા બે રીતે છેઃ ૧. ઉપકારની દૃષ્ટિએ અને ૨ સર્વકર્મ ક્ષયની દષ્ટિએ. તેમાં ઉપકારની દષ્ટિએ પાંચ પરમેષ્ઠીઓમાં અરિહંત ભગવાન પ્રધાન છે. જ્યારે સર્વકર્મક્ષયની દૃષ્ટિએ પાંચે પરમેષ્ઠીઓમાં સિદ્ધ ભગવાન પ્રધાન છે. કારણ કે અરિહંત ભગવાન હજી અઘાતી - ચાર કર્મોની જંજીરમાં જકડાયેલા છે. ૩. અસુરે (ભવનપતિ) દેવ વિશેષ હોવાથી સુર શબ્દથી તેમને નિર્દેશ થઈ જાય છે. આમ છતાં, લેકમાં સુસ્ના વિરોધી તરીકે અસુરોનીરાક્ષસની પ્રસિદ્ધિ હોવાથી અહીં અસુર શબ્દને પૃથફ ઉલ્લેખ કર્યો છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 82