Book Title: Viniyog Parivar Dwara Prakashit Lekh Samput Author(s): Viniyog Parivar Publisher: Viniyog Parivar View full book textPage 4
________________ ૩૬. મંત્રી ક્રૂર છતાં ભય ન રાખે , ૩૭. કૃતઘ્ન પાસે ઉપકારના બદલાની આશા રાખે , ૩૮. અરસિક પુરુષ આગળ પોતાના ગુણ જાહેર કરે – ૩૯. શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય 1, ૪૦. રોગી છતાં પરેજ ન પાળે , ૪૧. લોભથી સ્વજનને છોડી દે ..., ૪૨, મિત્રના મનમાં રાગ ઉતરી જાય એવાં વચન બોલે ]. ૪૩. લાભનો અવસર આવે આળસ કરે – ૪૪. મોટો ઋવિંત છતાં કલહ-કલેશ કરે, ૪૫. જોષીના વચન ઉપર ભરોસો રાખી રાજ્યની ઈચ્છા કર, ૪૬, મૂર્ખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭. દુર્બળ લોકોને ઉપદ્રવ ક૨વામાં શૂરવીરપણું બતાવે, ૪૮. જેના દોષ જાહે૨ દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે Ū, ૪૯. ગુણનો અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રુચિ ન રાખે `, ૫૦. બીજાએ સંચય કરેલું ધન ઉડાવે , ૫૧. માન રાખી રાજા જેવા ડોળ પાલે, ૫૨. લોકોમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩. દુઃખ આવે દીનતા બતાવે ૩ ૫૪. સુખ આવે ભાવિ કાળે થનારી દુર્ગતિ ભૂલી જાય, ૫૫. થોડા બચાવવાને અર્થે ઘણો વ્યય કરે ..., ૫૬. પરીક્ષાને અર્થે ઝેર ખાય—, ૫૭. કિમિયામાં ધન હોમે, ૫૮. ક્ષય રોગ છતાં રસાયન ખાય ` ૫૯. પોતે પોતાની મોટાઈનો અહંકાર રાખે Ç, ૬૦. ક્રોધથી આત્મધાત કરવા તૈયાર થાય —, ૬૧ નિરંતર વગર કારણે આમતેમ ભટકતો રહે, ૬૨, બાણના પ્રહાર થયા હોય તો પણ યુદ્ધ જુએ . ૬૩. મોટાની સાથે વિરોધ કરી નુકસાનમાં ઉતરે n ૬૪. થોડું ધન છતાં આડંબર મોટો રાખે ૩, ૬૫. હું પંડિત છું એમ સમજી બહુ બડબડાટ કરે ઘ્વ ૬૬. પોતાને શૂરવીર સમજી કોઈની બીક ન રાખેí, ૬૭. ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે ૩, ૬૮, હાંસી કરતાં મર્મ વચન બોલે ।।, ૬૯. દરિદ્રીના હાથમાં પોતાનું ધન આપે ], ૩૦. લાભ નક્કી નહીં છતાં ખરચ કરે I, ૩૧. પોતાના ખર્ચનો હિસાબ રાખવાને પોતે કંટાળે કરે, ૭૨, નસીબ ઉપર ભરોસો રાખી ઉંઘમ ન કરે 7, ૭૩. પોતે દરિદ્રી થઈ વાતો ક૨વામાં વખત ગુમાવે, ૭૪. વ્યસનાક્ત થઈ ભોજન ક૨વાનું પણ ભૂલી જાય ], ૭પ. પોતે નિર્ગુણી છતાં પોતાના કુળની ઘણી પ્રશંસા કરે ..., છ, કાર સ્વર છતાં ગીત ગાય , ૭૭, સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં X ૭૮. પણતા કરવાથી માઠી અવસ્થા પાર્મે, ૭૯, જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેના વખાણ કરે ૩, ૮૦. સભાનું કામ પૂરું થયા વિના ઘરમાંથી ઉઠી જાય ..., ૮૧. દૂત થઈ સંદેશો ભૂલી જાય . ૮૨. ખાંસીનો રોગ છતાં ચોરી કરવા જાય..., ૮૩, યશને અર્થે ભોજનનું ખર્ચ મોટું રાખે, ૮૪. લોક વખાણ કરે એવી આશાથી થોડો આહાર કરે—, ૮૫. જે વસ્તુ થોડી હોય તે ઘણી ભક્ષણ કરવાની મરજી રાખેI, ૮૬. કપટી અને મીઠા બોલા લોકોના પાસમાં સપડાયા, ૮૭. વેશ્યાના યારની સાથે કલર કરેŪ, ૮૮. બે જણા કાંઈ મસલત કરતાં હોય ત્યાં ત્રીજો જઈ ચડે રૂ ૮૯. આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશા રહેશો એવી ખાત્રી રાખે ], ૯૦. અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૯૧. ધન પાસે નહીં છતાં ધનથી થનારાં કામો. કરવા જાય ..., ૯૨. લોકમાં ગુપ્ત વાત જાહેર કરે ૩, ૯૩. યશને અર્થે અજાણ મારાસનો જામીન થાય 1. ૯૪. હિતનાં વચન કહેનારની સાથે વેર કરે ..., ૯૫. બધે ભરોસો રાખે , ૯૬. લોકવ્યવહાર ન જાણે 7, ૯૭. યાચક થઈ ઉષ્ણ ભોજન જમવાની ટેવ રાખે ], ૯૮. મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે ], ૯. કુકર્મ કરતાં શરમાય નહીં ` અને ૧૦૦, બોલતાં બહુ હસે, તે મુર્ખ જાણવો. ` શ્રી શ્રાદ્ધવિધિ પ્રકરણમાંથી સૌજન્ય: વર્ધમાન સંસ્કૃતિધામ - ઘાટકોપર (સાંઘાણી) કેન્દ્ર વતી શ્રી નરેન્દ્રભાઈ બાબુલાલ સંઘવી (ભાભરવાળા) આજનો સુવિચાર જો હું માતા બનીશ તો મારા સંતાનો ઉપર વિસ્કારથી જીત મેળવવા કરતાં વાત્સલ્યથી હારી જવાનું પસંદ કરીશ. વાત્સલ્યની અમીધારી તેમનાં જીવનનું સર્વતખી સંસ્કરણ કરીશ. આ એટલે સદાય યુનિ... મુનિ એટલે વાત્સલ્યમથી આ... વર્તમાન સંસ્કૃતિધામ (પ્રા. છ. સરકાર સંસ્કૃતિ ભવન) ૬. ધન મેન્શન, ૧૯ માળે અવંતિકાબાઈ ગોખો સ્ટ્રીટ ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪. ટે. નં. ૩૮૮૭૬૩૭, ટેલી ફેક્ષ: ૩૮૯૫૮૫૭ વિનિયોગ પરિવાર બી-૨/૧૦૪, વૈભવ, ૧લા માળે, જાંબલી ગલી, બોરીવલી (પશ્ચિમ), મુંબઈ-૯૨. ટે. નં. ૮૦૭૭૭૮૧ ટેલી ફેક્ષઃ ૮૦૨૦૭૪૯Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 80