Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 6
________________ બે ઓલ. હાલા વાંચનાર! હારા તટસ્થ ઉપયોગ ઉપર જે ભાસ્યું, તે અત્રે રજુ કર્યું છે. હારા નિર્દાનપણાનો દાવો હું ન કરી શકું. આપણે ભૂલો તો જ્ઞાની જાણે. છતાં અશ્લષત વિચાર-બુદ્ધિ ઉપર જે પ્રકાશે, તે ઉદાર આશય અને પર–હિત-દષ્ટિથી પ્રકટ કરવું એ અણઘટતું ન ગણાય. છતાં આ લેખ વાંચતાં કયાંય તને વસમું લાગે તે સબરી રાખજે. વિચાર-ભેદો તો જિનભદ્રગણિક્ષમા શ્રમણ, મલવાદી અને સિદ્ધસેન દિવાકર જેવા મહાન પૂર્વાચાર્યો વચ્ચે પણ હતા. ધર્મસાગરજી તથા ભાવવિજયજી–વિનયવિજયજી આદિ મહાવ્રતધારી વિદ્વાને વચ્ચેના વિચાર–મે જોઇશ તે તું છક્ક થઈ જઈશ. વિચાર-ભેદ પર લુષિત થવું એ કમજોરી અને કાયરપણું છે. સારું લાગે તો ગ્રહણ કરશે. પ્રતિવાદ યા પ્રતિવિધાનમાં પણ માધ્યસ્થવૃત્તિ, સ્વામી પ્રત્યે હિતબુદ્ધિ અને હામાને, પિતાને સાચું જણાય તે સમજાવવાની માયાળુ લાગ ના રંગે પરજે. એમાંજ મજા છે, અને શ્રેતાઓને પણ વિવેક કરવાનું રહેલું પડશે. ) લેખક. શ્રાવણ શુદિ ૫ ધર્મ સંવત ૫ વઢવાણ કેમ્પ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50