Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 20
________________ ત્મા ‘ યુદ્ધ ’ વગેરે અન્ય તીથંકરાએ પણ તેમને દીર્ઘ તપસ્વી’ તરીકે વર્ણવ્યા છે. સત્યની શોધ પાછળ ખાવું-પીવું મૂકી દઇ, માનપણે બાર બાર વષઁના ઉજાગરા કરનાર અને ઉઘાડે પગે તથા ઉધાડે શરીરે, રણવગડાઓમાં અને વિકટ જ ગલેામાં એકલા અવધૂત વિચરનાર એ વીર પુરૂષનું સન્યાસી–જીવન આપણા જેવાઓના ખ્યાલમાં કયાં સુધી આવી શકે. પ્રાણાન્ત આફત વચ્ચે પણ પેાતાની પ્રચંડ ધારાવાહિની તપશ્ચર્યાથી જરા પણ વિચલિત નહિ થતાં, સત્ય—Àાધમાં નિ ન્તર ઉલ્લે પગે લાગ્યા . રહેનાર એ વીર સંન્યાસી જ્યારે બંધ વર્ષોંને છેડે “ પર-બ્રહ્મ ” ના પૂર્ણ સાક્ષાત્કાર મેળવે છે, ત્યારે, પછી તે નિરાંત વાળી બેસે છે. હવે તે કૃતા, કૃતકૃત્ય અને પૂર્ણાત્મા બને છે. પૂર્ણ સમાધિની પૂર્ણ જ્યેાતિથી જળહળતા તે પરમ આત્મા હવે માનવ–મંડળની વચ્ચે આવી ખડા થાય છે; અને ૪ -- સ ંદેશ સુણાવે છે; અને કલ્યાણમય આદર્શ જગત્ની સન્મુખ રજી કરીને પછી પર—બ્રહ્મસ્વરૂપમાં લીન થઇ જાય છે. - બાર વર્ષમાં દુક્ત ૩૪૯ દિવસ જ મહાવીરે આડાર વીધા. [ 9 ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50