Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 34
________________ ચઢી શકનારાઓને સુખેથી રેટલા ભેગા કરવા માટે હુન્નરશાળાની સમ્ર જરૂર છે. આથી ઘણા નિરાધારા અને અશકતા રસ્તે ચઢી જશે. અને વેપારી–ષ્ટિએ પણ તેમાં ઘણેા ફાયદા સમાયેલા છે. આજે હુન્નર-કળાવાળા જે કમાણી કાઢે છે તે ૮ મ્હેતાજી ” બનેલા વાણિયાના છેાકરા નથી કાઢી શકતા. હુન્નર–કળા સાથે પુસ્તકીય કેળવણી અને ધાર્મિક શિક્ષણ પણ " અવશ્ય અપાય. વિધવાએની કરૂણાજનક સ્થિતિ ઉપર નજર કરતાં શ્રાવિકાશ્રમેાની કેટલી બધી જરૂર છે, એ દરેક શ્રાવિકાશ્રમ. વિચારક સમજી શકે છે. આ સંસ્થાની રચના તેમની ચારિત્ર–શુદ્ધિના મુખ્ય ઉદ્દેશ ઉપર હાય, અને સર્વત્ર તદ્દનુકૂળ વિશુદ્ધ વાતાવરણુ હાય. તેમના બધા ટાઈમ ઉદ્યોગ-હુન્નરમાં પસાર થાય અને ચારિત્રશુદ્ધિવધ ક તથા આત્મકલ્યાણુસાધક શિક્ષણ યા ઉપદેશ પશુ તેમને નિયમિત રૂપે અપાય. દુખિયા અને સ ંતસ વિધવાઆને આવું શાંતિમય જીવન મેળવી આપવું એ બહુ જરૂરી અને મહાન પુણ્યકર્મ છે. હવે બ્રહ્મચર્યાશ્રમની વાત કરીએ. પાકે ઘડે કાંઠા ન ચઢે; માટે આજના બાળકોને કેળવવાની બહુ જરૂર બ્રહ્મચર્યાશ્રમ છે. સારી રીતે કેળવાયલા એ બાળકા જ ભવિષ્યમાં સમાજના થાંભલા મની ધર્મની રક્ષા કરવા પેાતાનાં આત્મબલિદાના આપવા પણ તત્પર થશે. બ્રહ્મચર્યાશ્રમે વસ્તીથી દૂર હાવાં જોઇએ, વસ્તીનું મલિન વાતાવરણ ત્યાં ન પહોંચવુ જોઇએ, વસ્તીથી દૂર, સુંદર વન— પ્રદેશમાં, સારા જળાશયની સમીપમાં આશ્રમેા સ્થપાવાં જોઇએ. [ ૨૧ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50