Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 33
________________ ધર્મસંસ્થાઓ. પિતાના સાધર્મિક બંધુઓની સ્થિતિ સુધારવા માટે એક જેન–બેંક” ની આવશ્યક્તા છે. ભિન્ન જેન બેંક ભિન્ન પ્રાન્તમાં તેની શાખાઓ પણ સ્થપાય. એ દ્વારા ગરીબોને રસ્તે ચઢાવવાનું સાધન પૂરું પાડી શકાય. ધન રાશિની વ્યવસ્થા માટે, તેનો સદુપયોગ થવા માટે અને જેન બંધુઓની સ્થિતિ સુધારવા માટે “જેન-બેંક” ની બહુ જરૂર છે. પુરતી કેળવણીના અભાવે ઘણા યુવકને આમ તેમ રખડવું પડે છે, અને જીવન-નિર્વાહની હુન્નરશાળા. સગવડ બરાબર નહિ સાંપડતાં તેમને બહુ વિડંબના ભોગવવી પડે છે. તેઓની પાસે જે કંઈ હુન્નર-વિદ્યા હોય તે તેમને જીવનનિર્વાહની મુશ્કેલી ન રહે. કેળવણીની ઉંચી લાઈન પર નહિ ચઢેલાઓ, અગર નહિ [ ૨૦] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50