Book Title: Veer Dharmno Dhandhero
Author(s): Nyayavijay
Publisher: Vijaydharm Prakashak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ “ Command yourself and you may command the world. ” –તમે તમારી જાત પર હુકમ લાવો અને એથી દુનિયા ઉપર હુકમ ચલાવી શકે. “ The more one drinks, the more he wants to drink, till at last he dies of drinking it, So abstain from it." -પ્રાણુ જેમ જેમ વિષય-રસનું પાન કરે છે, તેમ તેમ તેમાં તે વધુ આસક્ત બને છે, અને એ ત્યાં સુધી કે આખરે તે તેનાથી મરે છે. માટે એથી દૂર ખસી જ. • Govern yourself before you govern others.” Govern your mind, lest it governs you." – બીજાના ઉપર સત્તા ચલાવવા જાઓ તે પહેલાં તમારી જાત ઉપર સત્તા ચલાઓ. તમારા મન ઉપર સત્તા ચલાઓ, રખેને તે તમારી ઉપર સત્તા ચલાવે “The kingdom of heaven is within you." સ્વર્ગનું રાજ્ય તમારા-પિતાની અંદર છે. “Love is the light by which we see God.” -વિશ્વ-પ્રેમ એ એવી રોયની છે કે જે વડે ઇશ્વર-દર્શન કરી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50