Book Title: Veer Dharmno Dhandhero Author(s): Nyayavijay Publisher: Vijaydharm Prakashak Sabha View full book textPage 9
________________ વર-મત્રો. “ If you subdue not your passions, they will subdue you." –તમે તમારી દુર્વાસનાઓ ઉપર જે અંકુશ નહિ મૂકે તો તે તમને પિતાના તાબામાં કરશે. “ He who reigns within himself and rules passions, desires and fears, is more than a king.” –જે પિતાની જાત ઉપર રાજ્ય ચલાવે છે અને વાસનાઓ, તૃષ્ણાઓ અને ભય ઉપર અંકુશ રાખે છે, તે એક બાદશાહ કરતાં ઓટો છે. “He who masters his passions, conquers his greatest enemy.” –જે પિતાની વાસનાઓ ઉપર આધિપત્ય ભોગવે છે, તે પિતાના ડેટામાં હેટા દુશ્મનને જીતે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50