________________
શિલ્પ સ્થાપત્યના સાહિત્યના પ્રકાશમાં શ્રીમાન શ્રી શેઠજી જયપ્રકાશ વાલમીયા મને આર્થિક પ્રેત્સાહન આપવા બદ માત્ર શ્રીમાનને આભાર માનું છું શિલ્પ સ્થાપત્યની પ્રાચિન ગ્રંથમાં સંસ્કૃત અશુદ્ધિઓ, રણ ત્રુટીઓ સહેજે હોય, તે વરતુ લક્ષમાં લઈ સુજ્ઞ વિદ્વાન વાંચકેએ ઉપેક્ષા બતાવે થના મૂળ અર્થ અને ભાવ ગ્રહણ કરે એવી વિદ્વાનેને મારી વિનંતી છે. કેટલાક ધાને કહે છે
ज्योतिषे तंत्र स च विवादे वैद्य शिल्पके
अथैमात्र तु गृहीणीयतङ्गत शब्दविचारयेम् । તિષ તંત્રશાસ્ત્ર વિવાદ 2થે આયુર્વેદ અને શિલ્પ ગ્રંથમાં તેની ભાષા શબ્દોને બહુવિચાર ન કરતાં તેના અર્થને ભાવને જ ગૃહણ કર સુવાચક વિદ્વાનને હંસવૃત્તિથી શિલ્પા શે વાંચવા વિનંતી છે
અમદાવાદના વિદ્વાન સિદ્ધાંત તિષાચાર્ય વ્યાકરણ શાસ્ત્રી અને કાવ્યતીર્થ શાસ્ત્રી શ્રી હીમતરામ મહાશંકર જાનીએ આ ગ્રંથની શુદ્ધી કરી મને મદદ કરી તેમને આભાર માનું છું
નવપ્રભાત મુદ્રણાલયમાં શ્રી–મણીલાલ છગનલાલે પોતાના પ્રેસમાં સુંદર રીતે છાપી આપેલ છે.
सर्वेषु सुखि नः सन्तु सर्वे सन्तु निरामय सवै भद्राणि पश्यतुं मा कश्वं दुःखमाप्नुयात्
પદ્મશ્રી પ્રભાશંકર
વિ સં ૨૦૩૨ માઘ શુદ ૫ ગુરૂ છે.
વસંત પંચમી અમદાવાદ, તા. ૫-૨-૭૬
ધડભાઈ સેમપુરા શિલ્પ વિશારદ
शुभं भवतु श्री कल्याण मस्तु श्री दस्तु