Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 25
________________ वास्तुसार: चंद्रवासः सप्त सप्त वये पूर्वादिस्टष्टितः । गृहक्षे चन्द्रमा ज्ञेयः प्रासादे चाग्रतः शुभः ॥ २७ ॥ કૃત્તિકાદિ સાત સાત નક્ષત્રે પૂર્વાદિ ચારે દિશાએ મૂકવાં.૧૦ ચંદ્રનું નક્ષત્ર જે દિશામાં ઢાય ત્યાં તેના વાસ (ગૃહ-ઘર) જાણવા. ઘર અનાવતાં જે ચદ્રમાનું ઘર સન્મુખ કે પછળ હેાય તે નેફ્ટ જાણવું. ડાખી જમણી તરફ ચંદ્રમા લેવે, પ્રાસાદને, રાજમહેલેને વિષે સન્મુખ ચંદ્રમા લેવા. બાજુમાં પણ લેવે. પ્રાસાદ(દેવગૃહ, દેવદિર)માં સંમુખચંદ્રના દોષ લાગતો નથી. ૨૭ अंशकः व्ययवेदमाक्षरैर्युक्तो मूलराशिविभाजितः । ફેંકો ચો દૈઃ પ્રીતિને શ્રુમાધિવાષ્ટાઃ ॥ ૨૮ । ઘરને જેટલામા વ્યયનેા અંક હોય તે તથા મૂળ રાશિના અંક અને ઘરના નામના અક્ષરોના અંક એ સર્જને સરવાળા કરી તેને ત્રણે ભાગતાં શેષ રહે તે અશક જાણુવા એક વધે તે ઇન્દ્રાંશક, એ વધે તે ચમાશક અને ત્રણ વધે તે રાજા શક જાવે. ૧. દેવાલય, મૂર્તિ, લિંગ, મ`ડપ, વેદી, અને કુંડમાં ઇન્દ્રાંશક આપવા, ૨. ક્ષેત્રપાળ, ભૈરવ, નાગેદ્ર અને માતૃદેવીની મૂર્તિને યમાંશક દેવા. ૩. પુર, કિલ્લા, શિખર, હવેલી, રાજમહેલ અને સિંહાસનને રાજાશક દેવે ૨૮ મિનિ सप्तमे चोसमा प्रीतिः षडाष्टे मरणं ध्रुवम् । नवपंचे ह्यतिक्लेशः पुष्टिर्दशचतुर्थके ॥ २९ ॥ तृतीयैकादशे मैत्री द्वितीये द्वादशे रिपुः । एवं तु षडविधं प्रोक्तं राशीनां च परस्परम् ॥ ३० ॥ ઘરની રાશિથી ઘરના સ્વામિની રાશિ સુધી ગણતાં સાતમી આવે તે ઉત્તમપ્રીતિ, છઠ્ઠી કે આઠમી આવે તે મૃત્યુ થાય. નવસી ને પાંચમી રાશિ આવે તે ક્લેશ થાય. દશમી અને ચેાથી આવે તે તે પુષ્ટિકારક જાણવી. ત્રીજી અને અગ્યારમી રાશિ આવે તે મિત્રતા ૧૦ (૧) પૂર્વ દિશાનાં નક્ષત્રો:-કૃત્તિકા, રેાહિણી, મૃગશીર્ષ, માર્કા, પુનર્વસુ, પુષ્ય, અને આશ્લેષા. (૨) દક્ષિણદિશાનાં નક્ષત્રો-મધા, પૂ. ફાલ્ગુની, ઉત્તરફાલ્ગુની, હસ્ત, ચિત્રા સ્વાતિ ને વિશાખા, (૩) પશ્ચિમમુખ નક્ષત્રોઃ-અનુરાધા, રેખા, મૂળ, પુ. ષાઢા, ઉ. પાટા, શ્રવણ એ છ નક્ષત્રો. (૪) ઉત્તરદિશાનાં નક્ષત્રો-નિષ્ઠા, શતભિષા, પૂ, ભા., ઉ. ભા. રેવતી, અશ્વિની અને ભરણી,

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90