Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 23
________________ h [[VI daविवातिश्रुतिपुष्यपुनर्वसुः । रेवती हस्तमैत्रं च नृणां पूर्वोत्तरा तथा ॥ २२ ॥ અશ્વિની, મૃગશી, સ્વાતિ, શ્રવણ, પુષ્ય, પુનર્વસુ, હસ્ત, અનુરાધા અને શ્રવણુ એ નવ નક્ષત્રના દેવગણ જાણવા. (આ બ્લેકમાંના મૂળ પૂર્વોત્તરા તથા ના સબંધ ાગળના શ્લેાક સાથે છે. છતાં તેમાં સિન્નઃ પૂર્વોત્તરાયેલ એ પુનરુક્તિ કરી છે. ૨૨ तिस्रः पूर्वोत्तराचैव तिस्रोऽप्यार्द्रा च रोहिणी । भरणी वै मनुष्याणां गणोऽसौ कथितो बुधैः ॥ २३ ॥ ત્રણે પૂર્યાં, ત્રણે ઉત્તરા અને આર્દ્રા, સહિણી તથા ભરણી એ નવ નક્ષત્રને અનુષ્કાણુ છે. ૨૩ कृतिका च मूलाssश्लेषे मघा चित्रा विशाखयोः । धनिष्ठा शतभिषा ज्येष्ठा नवैते रक्षसां गणः ॥ २४ ॥ કૃત્તિકા, મૂલ, આશ્લેષા, મઘા, ચિત્રા, વિશાખા, ધનિષ્ઠા, શતભિષા અને ઠા આ નવ નક્ષત્રાના રાક્ષસ ગણુ છે. ૨૪ स्वगणे चोसमा प्रीतिर्मध्यमा देवमानुषैः । कलहो देवदैत्यानां મૃત્યુમાંનવરાસામ્ ॥ ૨૧ ॥ ઘર અને ઘરધણીના એકજ ગણુ હાય તે પરસ્પર ઉત્તમ પ્રીતિ ગણાય છે. અત્યંત તે શ્રેષ્ઠ ગણવું. એકના દેવગણુ અને ખીન્તના મનુષ્યગણુ હાય તે તે મધ્યમ જાગવુ. ને એકના દેવગથ્થુ અને બીજાના દૈત્ય (રાક્ષસ) ગણુ ય તે હુંમેશાં ક્લેશ રહે. જે એને મનુષ્યગણુ અને ખીજાને રાક્ષસગણુ હાય તે મૃત્યુકારક જાવુ. ૨૫ तारा सामिमाद्वेश्मभं यावत् शेषं तारांकभाजिते । स्पाज्या स्त्रिपंचसप्ताख्याचन्द्रमा अग्रपृष्ठतः ॥ २६ ॥ ઘરધણીના જન્મનક્ષત્રથી ઘરના નક્ષત્ર સુધી ગણતાં જે અક સંખ્યા આવે નથી ભાગતાં શેષ રહે તે તારા જાણવી. તેમાં ત્રીજી, પાંચમી અને સાતમી તારા વજ્ય ગણવી. તારાઓનાં નામ (૧) શાન્તા (૨) મનેહરા (૩) કૂરા (૪) વિજયા (૫) લોભવા (૬) પશ્ચિમી (૭) રાક્ષસી (૮) વીરા અને (૯) આનંદા એમ અનુક્રમે છે. ત્રીજી, પાંચમી અને સાતમી તારા કનામવાળી હાવાથી તે તજવી, ઘરના સ'મુખ કે પાછળ ચંદ્રમાનુ ઘર આવતુ હાય તે ન લેવુ'. ૨૬ R

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90