Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 31
________________ विस्तारेण समं दैर्ये द्विगुणावधि चेष्यते । एकभूरष्ट हस्ते स्याद् दशवृद्धया पुनस्ततः ॥ ४१ ॥ ઘરની કહેલી પહોળાઈથી સમ=સરખું લાંબું ઘર કરવું કે સવાયું કે દેટુ કે બમણા સુધી લાંબું ઘર કરવું. જે આઠ ગજનું ઘર હેય તે એક ભૂમિ (મજલા)નું ઘર કરવું. બીજી ભૂમિ (મજલે) ન કરે. નવ ગજથી દશ ગજ પયતના ઘરને બે ભૂમિ મજલા કરવા ૧૯ થી ૨૮ ગજ સુધીના ઘરને ત્રણ ભૂમિ (મજલા) કરવી. એ રીતે અનુક્રમે દશ ગજની વૃદ્ધિ ઉપર એક એક ભૂમિ વધારવી. ૪૧ । भूमि-मजला-प्रमाण एक भूमी द्वि भूमीच त्रि भूमी भवनं नृणाम् । तत्परं भूपतीनां च नवैकादशभूमिकम् ॥ ४२ ॥ એક ભૂમિ, બે ભૂમિ કે ત્રણ ભૂમિ (મજલા) સર્વ લેકોને કરવા. તેથી અધિક ભુમિ પાંચ, સાત, નવ, કે અગ્યાર પર્વતની ભૂમિ નૃપતિ-રાજાઓને કરવી. રાજમહેલ પાંથી અગીઆર મજલા સુધીના કરવા. ૪૨ એકાશી પદનો વાસ્તુ પુષ્ય અ૬ વિત હાર મુકવું ગૃહ ઠાર મુકવુ બ્રહ્મા ચમ ભિલ્લોટ ગંધર્વ મુખ્ય ભૃગ ના ! ભૃગ ગ | પાપ | શેર અસુર + વરૂણ પુષ્ય સુગ્રી | નદી ; પિત ઢિાર મુકવું

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90