________________
सूत्रधार-मंडन-विरचित જેમાં નાના મેટા થાંભલા હોય, એળ (હાર) ભાગતું હોય તેવું, વિષમ કરું વાળું (સમચોરસ કે લંબચોરસ ન બનતું હોય તેવું ) એકી સંખ્યાવાળા થાંભલાએ વાળું અને જેના પાટડા નમી પડયા હોય તેવું ઘર મધ્યમ જાણવું. ૧૧૮
उच्चकाद्यं हीनमध्यं हीनाभित्तिमूषोन्नतम् । मानहीनं मर्मविद्वं सशल्यं विस्तरेऽधिकम् ॥११॥ बहुद्वारं चान्यवास्तु चित्रद्रव्यविनिर्मितम् ।। समीपकगृहं मूलगृहादुच्चं तथाधिकम् ॥१२॥ शियसूर्यजिनादीनामन्तरे यद्गृहं भवेत् । आलिंदरहितं द्वित्रिचतुःशालं च यद्गृहम् ॥१२१॥ भित्तौ बहुललेपाचं समसंधिशिरोगुरू । अप्रतिष्ठं पादहीनं मार्गयुग्मान्तरस्थितम् ॥१२२। अज्ञैः संतापविद्भिर्वा परद्रव्यैश्च निर्मितम् । त्वरितं पूर्णतां नीतं स्थपति द्वयकारितम् । १२३ । विनष्टयास्तुजैद्रव्यैः कृतमकृततत्कृतम् । अतृप्तवास्तुदेवे च गर्भविन्यासर्जितम् ॥१२४॥ देवराजमोढयधूर्तचत्वारादिसमीपगम् ।
अधस्तलादर्धतले द्विक वा न शुभं गृहम् ॥१२५॥ આગળના ભાગમાં ઉંચું, વચ્ચેના ભાગમાં નીચું, નીચી ભિંતે અને ઉંરી બારીએવાળું, પ્રમાણ વગરનું, મર્મવેધવાળું, શલ્યવાળું, વધારે લંબાઈવાળું, ઘણાં બારણું વાળું બીજાના ઘરની ચિત્રવિચિત્ર વસ્તુઓ ભેગી કરી બનાવેલું (બીજા ભાગી ગએલાં ઘરની નાની મોટી વસ્તુઓ લાવી આડેધડ બાંધી દીધેલું ). કેઈ ઘરને ટેકે લઇને અડોઅડ બાંધેલું. મૂળ ઘરને જેમનું તેમ રહેવા દઈ તેની આગળ પાછળ ઊંચું લીધેલું તેમજ વધારેલું, શિવ, સૂર્ય અને જે ના મંદિરની વચ્ચે જે ઘર આવતું હોય તે ઘર, તેમજ ઇજા કે આંગણ વગરનું બે ત્રણ કે ચાર ઓરડાવાળું ઘર, ભીતો ઉપર ખૂબ લીંપણ કરેલું, સમસંધિવાળું પણ આગળથી મોટું થઈ ગએલું, પાયા વગર બનાવેલું, બે રસ્તાઓ રચ્ચે આવી જતું, મુખએ અથવા કલેશ કરનારાં માણસોએ બીજાનાં બાર બારણાં ત્યાદિ વસ્તુઓ ઉઠાવી લાવી બનાવેલું, જલદી જલદી પુરૂં કરાવેલું, બે જુદા જુદા સ્થપતિ દ્વારા પુરૂં કરાએલું, તેમજ ભાગી ગએલાં ઘરનાં સાધન તૂટેલાં સાધન વડે બનાવેલું ઘર કર્યું ન કર્યા બરાબર છે. વળી જેનું વાસ્તુ પૂજન નથી થયું તેવું, માપ રહિત, દેવમંદિર કે રાજદલથી ઢંકાઇ જાય તેવી રીતનું, ધૂર્ત લેકના ચોતરાની પાસે આવતું, નીચા, અડધા કે બમણા તળીયાવાળું ઊંચાનીચું ઘર અશુભ જાણવું. ૧૧૯-૧૨૫