Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 37
________________ * सोपान आरोहणार्थ सोपानं कर्तव्यं सृष्टिमार्गतः। द्वादशेन सर्वासु इस्वाऊचौंर्धभूमयः ॥६४॥ ઘર જમણી તરફ દાદર સીડી સૃષ્ટિમાર્ગે ચડાય તેવી. નીચેની ભૂમિ-મજેહાથી ઉપરની ભૂમિ-મજલ બારમા ભાગે નીચી ઉભી કરવી. દાદરને બે બાજુ કરાદાર ( કઠેડે) કરે. ૬૫ भितिमान तुलाधस्तात्यजे द्वारं पादायस्ताच्च शोभनम् । भित्तिर्वेश्म काशेन तत्पादैर्धे च हीनका ॥६५॥ ૧દ્વારની મધ્ય ગર્ભે ઉતરંગપર તુલા પીઢીયું કે પાટ ન મુકવા. (દ્વારના ઉતરંગ પર લીધા પીઢીયા કે પાટ મુકવા નહિ) પણ કદાચ સીડીનાં પગથીયાં નીચે દ્વાર આવતું હોય લિ વધે નહિ. ઘરની પહેળાઈને પ્રમાણથી રળમાં ભાગે દીવાલ (ભીત)ની જાડાઈ કરવી તે ઉત્તમ તેનાથી ચોથા ભાગેહીન કરે તે તે મધ્યામાન. ૬૫ दिग्मुढं वर्जयेल्प्राज्ञः पुरप्रासाद मंदिरम् । दीपे सूत्रं ध्रुबैकेन दिकसाधनमिदं श्रुभम् ॥६६॥ ૧૮નગર, પ્રાસાદ, રાજભવન જળાદિવાસુ ચતુર શિલ્પીએ દીમુઢ ન બાંધવા દિશા સાધન રાત્રીએ કરવું. ધ્રુવને તારે બરાબર ઉત્તર દિશામાં રહે છે. પાંચ કે સાત દિવા ધ્રુવતારાની સીધી લીટીમાં આવે તેમ ઘડા ગોઠવી તે ઉપર કરવા. પછી એળ લઈ લઈ ઓળંબાનું સૂત્ર, દિવાઓની યેત અને ધ્રુવ એકસૂત્રમાં દેખાય તેવી રીતે ગોઠવી (૧૭) રાજવલ્લભમાં ભીત જાડાઈ. પાંચ હાથની શાલાને ચૌદ આગણે જાડી દીલ કરવી કડી છે (૧૮) તા. ૨૧મી માર્ચ અને તા. ૨૩મી સપ્ટેમ્બરનાં દિને સૂર્યોદય શુદ્ધ પૂર્વ દિશામાં ઉગે છે. તે પ્રમાણે દીશામાં સાધન જાણવું વર્ષમાં બે જ દિવસે શુદ્ધ દિશાણાં મૃદય થાય છે ખૂલી ભૂમિમાં નગર-જળાશ્રય કે રાજભવન કે દેવપ્રાસાદ બનાવવાનું હોય તે તે ઘણુ અનુકુળ રહે. પરંતુ શહેરની સાંકડી નીયુક્ત જમીનમાં દિશા સાધન કરી ધુવમાં સાધવું મુશ્કેલ બને છે. જો કે અપવાદ શિપશાસ્ત્રોમાં આપેલા છે. જેમકે : पूर्वोत्तरे दिशामुढ-मूढं पश्चिमदक्षिणे तत्रमूढं अमूढंवा यत्रतिर्थसमाहीतः પૂર્વ અને ઉત્તર દિશા વચ્ચે ત્રાસુ હોય તે પશ્ચીમ અને દક્ષિણ દિશાએ એમ ત્રાંસુ હોય તે દોષ નથી. વળી તીર્થ રૂપ માનવું. सिद्धयतनतीर्थेषु नदीना संगमेषु च । स्वयंभूबाणलितेषु तत्र दोषो न विद्यते ॥ સિદ્ધ પુરૂષના આશ્રમમાં, તીર્થમાં, નદી કે સમુદ્રના સંગમ સ્થાને સ્વયંભુ બાણના સ્થળે દીગ્નેહને દોષ લાગતો નથી. વળી કહ્યું છે કે બળે સુ વિતે વાસ્તુ શેષ જ ચિત્તે ! જુનું ઘર કે મંદિર દીમુખ હોય તો તે જ સ્થિતિમાં તેને જીર્ણોદ્ધાર કરવો જ નથી લાગતો.

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90