Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 84
________________ so wwwજ રાપર-કંડન-જિજd यज्ञो देवालयो दीक्षा पूर्वैर्धर्मप्रवर्तनम् । शीतवाताम्बुधर्मादिदुःखघ्नं न गृहात्परम् ॥९॥ યજ્ઞ (હોમ હવન આઢિ), દેવાલય (પૂજા સ્થાન) તથા દીક્ષા (વિવાહાદિ સંસ્કાર કાર્યો) દ્વારા ધર્મમાં પ્રવૃત્તિ કરાવનાર અને ટાઢ, વાયરા, પાણી, તાપ આદિ દુઃખોને નાશ કરનાર ગૃહથી ઉત્તમ બીજુ કોઈ સાધન નથી. ૯૫ अतः श्रीविश्वकर्माद्याः प्राहुः पूर्व गृहं बुधाः। वाटिभित्तिपुरान्तत्वं तन्मध्ये कारयेद् गृहम् ॥९॥ આથી શ્રીવિશ્વકર્મા આદિ આચાર્યો (પંડિતો) પહેલાં ઘર કરવું એમ કહે છે. (સુજ્ઞ પુરુ) વાટિકા-બગીચે, કેટ અને દરવાજાજાની અંદરના ભાગમાં આવે તેવા સ્થાને ઘર કરવું જોઈએ. ૯૬ क्षुद्राणां च चतुर्दण्डादितो दण्डदशावधिः। मध्यानामष्टदण्डादि द्वात्रिंशदण्डकावधि ॥९७।। નાના માણસ માટે ચાર દંડથી લઈ દશ દંડ એટલે ચાર હાથને દંઠ થાય એ માપથી ૧૬ હાથથી ૪૦ હાથ પર્વતથી લંબાઈ પહેળાવ નું ઘર કરવું. મધ્યમ વર્ગના માણસ માટે આઠ દંડથી લઈ બત્રીશ દંડ પર્યતનું ઘર કરવું. ૯૭ चतुस्त्रिंशदण्डाच्छेष्टानां यावदशीतिदण्डकम् । दैश्य समं च पादं वा साद्ध वा द्विगुणावधिः ॥१८॥ શ્રેષ્ઠ પુરુષ (ઉપલા વર્ગના માણસે) માટે ૩૪ દંડથી લઈ ૮૦ દંડ પર્યતનું ઘર કરવું. લંબાઈ અને પહેલાઈ માટે પહોળાઈ લંબાઈના જેટલી અથવા ચોથા ભાગની હેવી જોઈએ. પહેળાઈ કરતાં લંબાઈ દેઢી અથવા બમણી પણ રાખી શકાય. ૯૮ बाह्यभित्तौ हीदं मानं तदन्तभित्तितो गृहम् । त्रिहरतं वेदहस्तं वा गेहे पीठं करोन्मितम् ॥९९॥ આ જે પ્રમાણ (લે. ૯૬-૯૮માં) બતાવ્યું છે તે ભિંતની બહારની બાજુનું માપ છે. ભિંતેની અંદરનું જે માપ હોય તેટલા માપનું ઘર ગણાય છે. એટલે બીજી બાબતમાં તે માપ લેવું. ઘરની પીઠિકા (એટવણ–૧લી) ચાર હાથ, ત્રણ હાથ અથવા એક હાથની રાખવી જોઈએ. ૯ ताम्रपात्रस्थितं धान्यं सत्कंदोषं विधातृभिः । शंसते स्वस्वचिह्नाधै यस्तं गर्भगृहादिषु ॥१०॥

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90