Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 80
________________ સૂઝધાર-ન-જિ. देवताः पूज्य गंधाधेब्रह्मा वेदपदो भवेत् । ત્રાડરૌ સુમશા માળાશ વાહ ઘણા शेषा एकपदाः प्रोक्ताश्चतुर्विंशतिदेवताः । चतुःषष्टिपदे वास्तु वैकाशीतिपदेऽधुना ॥६६॥ मध्ये ब्रह्मा नवांशोऽस्ति पटूपदार्थ अर्थमादयः । द्विपदा मध्यकोणेऽष्टौ बाह्ये द्वात्रिंश देवताः ॥६७॥ शते ब्रह्मा कलांशोऽष्टबाह्यकोणेषु सार्धगाः। चतुभिरर्यमाद्याश्च शेषा च पूर्ववास्तुवत् ॥६८। વાસ્તુ દેવતાઓનું ચંદનાદિ પદાર્થોથી પૂજન કરવું. ચોસઠપદ (ચતુષ્ટિ છે વાસ્તુમાં બ્રહ્મા ચાર પદમાં, બ્રહ્મકર્ણના આઠ મા, બાપવત્સ, સાવિત્ર, વત, છે રૂદ્રક, સર, સર આ દેવતાએ બે બે પદમાં, ચાર ખૂણાઓમાં રહેલા ઈંરા, અંતરિક્ષ, , વૃા: પિતૃ, રોગ, પાપંચશ્મા આઠ દેવા અર્ધા અર્ધા પદમાં અને બાથ ન્યાદ્રિ દેવતાઓ એક એક પદના છે. ૬૫-૬૬. એકાશીપદના વાસ્તુમાં મધ્યમાં બ્રહ્મા નવપદના, અર્યમાદિ ચાર દિશાના ? દેવતાઓ છે, છ પદના, અંદરના ચાર ખૂણાઓના આપ આદિ આઠ દેવતાઓ . પદના અને પરિધિમાં રહેલા બત્રીસ દેવતાઓ એક એક પદના છે. - શતપદ વાસ્તુમાં બ્રહ્મા ઓળપદના બાહ્યકોણ (બહારના ખૂણા )માં રહેના પર દેવતાઓ દેઢ દેઢ પદના અને અર્યમાદિ અંદરના બાર દેવતાઓ ચાર ચાર પદના છે છે. બાકી રહેલા પહેલાં કહેલાં વાસ્તુદોની માફક એક એક પદના થાય છે. સાપ વાસ્તુમાં બ્રહ્મા ૧૬ + બાહ્યકેણના ૮ ૮ ૧૫=૧૨, અંદરના બાર દેવતાઓ ના ૧૨ ૪૮ અને બાકીના ૨૪ દેવતાઓના ૨૪ એટલે ૧૬ + ૧૨ + ૪૮ + ૨૪ = ૧૦૦ પદ થાય ગુજરાતની પ્રતમાં અને રાજસ્થાનની પ્રતમાં આ રીતે પ્રકારાન્તર છે તે ધ્યાન લેવું ગુજરાતની પ્રતમાં આ લેકની અનુક્રમ સંખ્યા ૩ ૭૪-૭૫ છે. ૭૬નું પૂર્વ પણ આ અર્થનું છે. ૭૬નું ઉત્તરાર્ધ અને ૭૭નું પૂર્વાર્ધ કલેક રાજસ્થાન પ્રતમાં લેક ૭૨ તરીકે અને બ્લેક ૭૩. चतुःषष्टिपदे बास्तुमर्मस्थानं परीक्षयेत् । भित्तिः स्तम्भे च रेखातो वर्जयेत् कीलिकादिकम् ।। જે ગુજરાતની પ્રતના શ્લોક ૬૮ના ભાવને જ છે.

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90