Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura

View full book text
Previous | Next

Page 69
________________ સુસાર વાણી જઈ રાત્રીના ચોથા પ્રહરે ઘડી............... બોલે ત્યારે........ન બોલે ત્યારે જોઈ છે પ્રાતઃ કાલે જોઈ જે કામ કરવાનું હોય તે મનમાં ચીન્તવી જે પછી નિશ્ચય ઘરે ઈ ગૃહ સમીપ બેલે તે સાંભળી પછી વિચાર કરે મુર્ત प्रवेश वास्तु दिक्याल कर्तव्यं गृहपूजनं । आचार्य शिल्पिनो पश्चात् भोजये स्वजनादिकः ॥१५३॥ ગૃહ પ્રવેશ સમયે વાતું દી૫ાલ ગ્રહોનું પૂજન કરી આચાર્ય અને શિજીનું પૂજન સ્કિાર કરી સર્વને કારીગર વગેરે અને પિતાના સગાઓને જમાડવા. प्रशस्ति मेधपटे वरे देशे कुंभकर्ण नृपालयेः। क्षेत्राक्षः सूत्रधार स्वपुत्रो मंडन आत्मजन ॥१५४॥ कृतेन वास्तुदधःसारमादीयगुरुशक्तितः। निर्मितो वास्तुतःसारः विश्वकर्माप्रसादतः ॥१५५॥ મેધા પટ (ચેવાડ) દેશમાં ચિત્રકોટ નગરે દિવાન કુંભકર્ણને સૂત્રધાર ખેતાત્મજ સૂત્રધાર મંડન વિરચિત વાસ્તુદધિસારમાંથી મથીને ઉદ્ધારીને વાસ્તુસાર નામ ગ્રંથ શ્રી વિશ્વકર્માના વાકયપ્રસાદથી ર - શ્રીમંડનસૂત્રધારે વાસ્તુશાસ્ત્રના સંક્ષિપ્ત સારરૂપ વાસ્તુસાર ગ્રંથની રચના કરી ને અનુવાદ “પદ્મશ્રી સ્થપતિ પ્રભાશંકર ઓઘડભાઈ સોમપુરા શિલ્પવિશારદે રિી પ્રકાશિત કર્યું.

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90