Book Title: Vastusara
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Balwantrai Sompura
View full book text
________________
सूत्रधार-मंडन-विरत થાય. બીજીને બારમી રાશિ શત્રુતા કરાવે. આ ષડાષ્ટક, રાશિની પરસ્પર મિત્રી, વરકન્યાના સંબંધે, શેઠ નેકરના સંબંધે વગેરેમાં પણ જેવી. ૩૦
समराश्यधिकाषभिदंपत्योर्भुवनेशयोः।
सौख्यदा स्वामिमित्रत्वात्पंचमी विषमा समात् ॥ ३१ ॥ સમ સશિ (બેકી રાશિ) માંહે બીયા બારું અને વડાષ્ટક (૬-૮) અને વિષમ રાશિમાં નવપંચ (૯-૫) આ સર્વ દંપતિ પુરૂષ અને ઘરના ઘરધણીના ષડાષ્ટક જેવા નેકરને શેઠ મિત્ર અમિત્રમાં જેવુ ઈષ્ટપ્રાપ્તિ રાખવી દુષ્ટ પ્રીતિ તજવી. ૩૧
नक्षत्रोनी राशि ગચિત્રિવું : હિંદ સેદ્ય માત્રા
मूलादित्रितयं चापे शेषाणि नवराशिषु ॥ ३२ ॥ અશ્વિની, ભરણ ને કૃતિકાની મેષ રાશિ, મઘા, પૂ. ફાગુની ને ઉ.ફાગુનીની સિંહ રાશિ, મૂળ, પૂ.ષાઢા ને ઉત્તરાષાઢા એ ત્રણ નક્ષત્રની ધનરાશિ જાણવી. બાકીની નવ રાશિ બખે નક્ષત્રની જાણવી. ૩૨
राशिना स्वामि भौमभृगुज्ञचंद्रार्कबुधभार्गवभूमिजाः ।
गुरुमंदाजा जीबो मेषादीनामधीश्वराः ॥ ३३ ॥ મેષ ને વૃશ્ચિકનો સ્વામિ મંગળ. વૃષભ ને તુલાનો શુક. કન્યા અને મિથુનને બુધ. કને સ્વામિ ચંદ્રમા અને સિંહને સ્વામિ સૂર્ય જાણ. આમ બાર રાશિના આ સાત ગ્રહ ક્ષેત્રના અધિપતિ દેવ જાણવા. આ સર્વ રાશિસ્વામી પિતાના ક્ષેત્રમાં હોય તે પિડા કરતા નથી. વિષમ સ્થાને, શત્રુસ્થાને પીડા કરે અને તેથી શત્રુ મિત્ર સંબંધ ભાવ જે. ૩૩
राशिना स्वामिना भाव (मैत्री) મિત્રામા ફુવા શનિશ્ચર वैरमन्योऽन्यमेतेषां स्याज्या हर्म्यगृहेशयोः ॥ ३४ ॥ राहुरवी परं वैरं गुरुभार्गवयोरपि ।
हिमांशुबुधयोधैरै विवस्वान्मंदयोरपि ॥ ३५॥ આદિત્ય (સૂર્ય, ચંદ્ર, મંગળ અને ગુરૂને મૈત્રી છે. બુધ, શુક્ર અને શનૈશ્વરને મૈત્રી છે. પરંતુ બીજા ગ્રહને અ ન્યર છે. જેમકે રાહુ રવિ ને વેર. શુક્ર ને ગુરૂને વૈર. ચંદ્રમા અને બુધને વર. સૂર્ય અને શનિશ્ચરને વૈર. ૩૪-૩૫

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90