________________
[વૈરાગ્યવર્ધા
(શ્રી જ્ઞાનાવ) * યહ જીવન તો બિજલીકે ચમત્કારકે સમાન ક્ષણભંગુર હૈ ઔર સ્ત્રી, પુત્ર, કુટુમ્બાદિકા સંયોગ સ્વપ્નકે સમાન હૈ, પ્રાણીયોકે સાથ સ્નેહ સંધ્યાકી લાલીકે સમાન હૈં, તિનકે પર પડી હુઈ ઓસકી બિન્દુકે સમાન શરીર પતનશીલ હૈ. ૪૭. (શ્રી સારસમુચ્ચય)
* દુનિયા કે ધંધે કરતા ફિરતા હૈ, અપના કાર્ય નહીં કરતા, અપની ઝોંપડી જલ રહી હૈ ઉસકો બુઝાતા નહીં, દૂસરોં કે ઘરકા ઈલાજ કરતા ફિરતા હૈ. ૪૮.
(શ્રી બુધજન સત્સઈ) * દુર્નિવાર દૈવના પ્રભાવથી કોઈ પ્રિય મનુષ્યનું મરણ થઈ જાય તો અહીં શોક કરવામાં આવે છે તે અંધારામાં નૃત્ય શરૂ કરવા બરાબર છે. સંસારમાં બધી વસ્તુઓ નાશ પામે છે, એમ ઉત્તમ બુદ્ધિ દ્વારા જાણીને સમસ્ત દુઃખોની પરંપરાનો નાશ કરનાર ધર્મનું સદા આરાધન કરો. ૪૯. (શ્રી પદ્મનંદિ-પંચવિરાતિ)
* લોકમેં જો દુબુદ્ધિ મનુષ્ય, મરણકો પ્રાપ્ત હુએ મનુષ્યને લિયે શોક કરતા હૈ વહ અપને પરિશ્રમકા વિચાર ન કરકે માનો આકાશકો મુદ્રિયોસે આહત કરતા હૈ અથવા (તેલકે નિમિત્ત) બાલુકે સમૂહકો પાલતા હૈ. ૫૦. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* હે આત્મારામ! તૂ દેહકે બુઢાપા ઔર મરનેકો દેખકર ડર મત કર. જો અજર અમર પરમબ્રહ્મ શુદ્ધ સ્વભાવ હૈ, ઉસકો તૂ આત્મા જાન. ૫૧.
(શ્રી પરમાત્મપ્રકાશ) * દેવના ઇન્દ્ર, અસુરના ઇન્દ્ર અને ખગેન્દ્ર જે જે છે તે તે બધાનો જેમ હરણને સિંહ મારી નાખે છે તેમ મૃત્યુ નાશ કરે છે. ચિંતામણિ વગેરે મણિરત્નો, મોટા મોટા રક્ષામંત્ર, તંત્ર ઘણા હોવા
વૈરાગ્યવર્ષા ]
૧૪ છતાં મરણથી તે કોઈ બચાવી શકતું નથી. ૫૨. (શ્રી છઢાળા)
* બીજાના દુઃખો સાંભળીને ઘણી વખત સાંભળનારાઓને અરેરાટી થઈ જાય છે પણ તે અરેરાટ (વૈરાગ્ય) સાચો નથી. જીવને દુઃખ અપ્રિય છે એટલે દુઃખની વાત સાંભળવામાં આવતાં ઉદાસીન ભાવ આવી જાય છે, પણ આ ઉપરથી એમ ન સમજવું કે તેને સંસારથી ખરો અરેરાટ થયો છે. તેને તો ચક્રવર્તીની ઋદ્ધિ સાંભળી હર્ષ થાય છે. સંસારથી સાચા વિરક્તભાવવાળાને તો ચક્રવર્તીની ઋદ્ધિનું વર્ણન કે નારકીના દુઃખનું વર્ણન બંનેમાં સંસારનું દુઃખ સરખું જ લાગે છે. બંને તરફ સરખો જ ઉદાસીન ભાવ હોય છે. ૫૩.
| (દષ્ટિનાં નિધાન) * હે આત્મનું! ઇસ સંસારમેં સંગ કહિયે ધન-ધાન્ય સ્ત્રીકુટુંબાદિક મિલાપરૂપ જો પરિગ્રહ હૈ વે કયા તુજે વિષાદરૂપ નહી કરતે હૈં? તથા યહ શરીર હૈ, ઓ કયા રોગોને દ્વારા છિન્નરૂપ વા પીડિત નહિ કિયા જાતા હૈ? તથા મૃત્યુ કયા તુજે પ્રતિદિન ગ્રસને કે લિયે મુખ નહિ ફાડતી હૈ? ઔર આપદાયે ક્યા તુજસે દ્રોહ નહિ કરતી હૈ? ક્યા તુજે નરક ભયાનક નહિ દીખતે? ઔર યે ભોગ હૈ સો કયા સ્વપ્નકે સમાન તુજે ઠગનેવાલે (ધોખા દેનેવાલે) નહીં હૈ? જિસસે કિ તેરે ઇન્દ્રજાલ સે રચે હુએ કિન્નરપુર કે સમાન ઈસ અસાર સંસારમેં ઇચ્છા બની હુઈ હૈ? ૫૪.
* હે જીવ! જ્યાં સુધી વૃદ્ધાવસ્થા ન આવે, જ્યાં સુધી રોગરૂપ અગ્નિ શરીરરૂપી તારી ઝૂંપડીને ન બાળે, જ્યાં સુધી ઇન્દ્રિયોનું બળ ન ઘટે ત્યાં સુધીમાં તારું આત્મહિત કરી લે. ૫૫.
(શ્રી ભાવપાહુડી