Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust
View full book text
________________
૧૨૬,
૧૨૫
[ વૈરાગ્યવર્ધા સ્થાન નહીં દેના ચાહિયે. પ૩૪. (શ્રી સુભાષિતરત્નસંદોહ)
* દૂસરોંકો ઠગ લૂંગા ઐસા વિચાર કર જો કોઈ માયાચારકા ઉપાય કરતે હૈં ઉન લોગોને ઇસલોક તથા પરલોક દોનોમેં સદા હી અપને આપકો ઠગા હૈ. પ૩૫. (શ્રી સારસમુચ્ચય)
* સર્વ કષાયનમેં માયાકા ફલ બહુત હી પાપકો ઉપજાવે હૈ. જો જીવ નિગોદમેં ઉપજી મહા દુઃખી હોય તો માયાકષાયકા ફલ હૈ ઔર અન્ય જો ક્રોધ, માન, લોભ ઇન કષાયતૈ નરક હોય હૈ, નિગોદ નહીં હોય હૈ. ૫૩૬. (શ્રી સુદૃષ્ટિ-તરંગિણી)
* જિસમેં સમસ્ત પ્રકાર કે વિચાર કરનેકી સામર્થ્ય હૈ, તથા જિસકા પાના દુર્લભ હૈ ઐસે મનુષ્યજન્મકો પાકર ભી જો અપના હિત નહીં કરતેં, વે અપને ઘાત કરનેકે લિયે, વિષવૃક્ષકો બઢાતે હૈં. ૫૩૭.
(શ્રી જ્ઞાનાવ) * પૂર્વે કમાયેલ કર્મ દ્વારા જે પ્રાણીનો અંત જે સમયે લખવામાં આવ્યો છે તેનો તે જ સમયે અંત થાય છે એમ નિશ્ચિત જાણીને કોઈ પ્રિય મનુષ્યનું મરણ થવા થતાં પણ શોક છોડો અને વિનયપૂર્વક સુખદાયક ધર્મનું આરાધન કરો. ઠીક છે-જયારે સર્પ દૂર ચાલ્યો જાય છે ત્યારે તેના લીસોટાને કયો બુદ્ધિમાન પુરુષ લાઠી આદિ દ્વારા પીટે છે? અર્થાતુ કોઈ પણ બુદ્ધિમાન તેમ કરતો નથી. ૫૩૮.
(શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * ઐસા કોઈ સુખ ઇસ સંસારમેં નહીં હૈ જો અનેક તરહ સે ઇસ જીવને રાતદિન દેવ-મનુષ્ય ઔર તિર્યંચ ગતિયોમેં ભ્રમને હુએ ન પાયા હો.
ઇસ તરહ ચારો ગતિયોમેં ઇસ ભ્રમણકે કષ્ટકો અત્યંત
વૈરાગ્યવર્ષા ] વિનાશીક જાનકર કયો વૈરાગ્યો નહીં પ્રાપ્ત હોતે હો? તેરે ઇસ જીવનકો ધિક્કાર હો. ૫૩૯.
(શ્રી સારસમુચ્ચય) * જે જીવ સંસારથી-ભવભયથી ડરે છે તેને જિનભગવાનની આજ્ઞાનો ભંગ કરતાં ભય લાગે છે; અને જેને ભવભયનો ડર નથી તેને તો જિન-આજ્ઞાનો ભંગ કરવો તે રમતમાત્ર છે. ૫૪૦.
(શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * ઇસ અનંતાનુબંધીકા વાસનાકાલ સંખ્યાત અસંખ્યાત અનંત ભવપર્યત ચલા જાય હૈ. એક બાર કિસી જીવ પર કિયા જો ક્રોધાદિકભાવ સો અનંતકાલ તાંઈ દુઃખદાઈ હૈ, તાતેં ઇનકે ઉપજનેકા કારણ ઘટાવના, ઇનકે અભાવ હોનેકા કારણ મિલાવના, સુસંગતિમેં રહના, કુસંગતિમ્ ન રહના, ઇનકે નાશકા પ્રથમ ઉપાય તો યહ હૈ, પીછે જૈસેં બને તૈસે ઇનકો છોડનેકા ઉપાય કરના. ૫૪૧.
(શ્રી ભાવદીપિકા) * જૈસે કોઢી પુરુષ શરીરકો ખુજાને તથા તપાને સે સુખ માનતા હૈ ઉસી પ્રકાર તીવ્ર કામરૂપી રોગોંસે દુઃખીત હુઆ પુરુષ ભી મૈથુનકર્મકો સુખ માનતા હૈ. યહ બડા વિપર્યય હૈ, યોનિ જૈસે ખુજાનેસે ખાજ બઢતી હૈ ઔર અંતમેં કષ્ટદાયક જલનકો પૈદા કરતી હૈ ઇસ પ્રકાર સ્ત્રીકા સેવન ભી કામસેવનેચ્છાકો ઉત્તરોત્તર બઢાતા હૈ ઔર અંતમેં કષ્ટદાયક હોતા હૈ! ૫૪૨.
(શ્રી જ્ઞાનાર્ણવ) * સંસારરૂપી વનમાં ઉત્પન્ન થયેલ જે મનુષ્યરૂપી સુંદર લતા સહિત સ્ત્રીરૂપી શોભાયમાન વેલોથી વીંટળાયેલ, પુત્રપૌત્રાદિરૂપી મનોહર પર્ણોથી રમણીય તથા વિષયભોગ જનિત સુખ જેવા ફળોથી પરિપૂર્ણ હોય છે, તે જો મૃત્યુરૂપી તીવ્ર દાવાનળથી

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104