Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust
View full book text
________________
૧૪૧
www
[ વૈરાગ્યવર્ષા
વૈરાગ્યવાણી
[ મૃત્યુ-શય્યામાં પડેલાં મુમુક્ષુને અમૃત-સંજીવનીનું સિંચન ]
છ-છ અઠવાડીયા સુધી હંમેશા વડિલશ્રી હીરાચંદ માસ્તર સાહેબને ઘેર પધારીને પરમ પૂજ્ય ગુરુદેવશ્રી અત્યંત કૃપાદૃષ્ટિ પૂર્વક પ્રસંગોચિત જે સંબોધન કરતાં હતાં તે આત્માર્થી મુમુક્ષુ માટે એક અપૂર્વ માર્ગદર્શન અને મૃત્યુ સમયે ભેદશાનની ભાવનાની અત્યંત જાગૃતિનું કારણ હોઈ આ વૈરાગ્યવાણી'ના સંકલનને વૈરાગ્યવાં"ના સંકલનની આધે જોડતાં સોનામાં
સુગંધ જેવો એક સુયોગ થયો છે. 'વૈરાગ્યવાણી'ના આ સંકલનને “વૈરાગ્યવર્ષા' સાથે જોડવાની અનુમતિ આપવા બદલ માસ્તર સાહેબના પરિવારનો અત્યંત આભાર માનીએ છીએ.
-સંકલનકાર
gagagaga
A%A3+%*******
વૈરાગ્યવાં |
૧૪૨
♦ મોહ ટાળજો
સીમંધરનાથજી! મોહ ટાળજો, સુખદ એહવો ધર્મ આપજો, પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. જગત નાયજી! દર્શ આપજો, સુખદ એહવી ભકિત આપજો, પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. જગત-નાતજી! કષ્ટ કાપો, સુખદ એવું સ્વરૂપ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કર્યું. પરમ નાથજી! દુઃખ કાપજો, અચલ એહવું શર્મ આપજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. પરમ દેવ રે! વ્યાધિ કાપજો, અચલ એવી શાંતિ આપજી; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. અચલ દેવ રે! શત્રુ વારજો, શરણ તાહરું સર્વદા હજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું. વિપત્તિ દાસની સર્વ કાપજો, ચરણપદ્મની રીવના હજો; પરમ ભાવથી ધ્યાન હું ધરું, જિનપતિ! તને વંદના કરું.

Page Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104