Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 67
________________ ૧૨૩ [ વૈરાગ્યવર્ધા અર્થાત્ સંતોષની પ્રાપ્તિ થવાથી તેણે સર્વ પ્રકારના સુખને પ્રાપ્ત કર્યું છે, કારણ કે ખરેખર સંતોષ એ જ સુખ છે અને અસંતોષ એ જ દુઃખ છે. ૫૨૩. (શ્રી સુભાષિતરત્નસંદોહ) પર પરિચયથી આકુળતા છે, નિજપરિચયથી સુખશાંતિ છે, જિનદેવે આવો પરમાર્થ કહીને તે હિતનો સંકેત કર્યો છે. પ૨૪. (શ્રી આત્માવલોકન) કે અભિમાનરૂપી વિષને ઉપશાંત કરવા માટે અરિહંતદેવનું તથા નિગ્રંથ ગુરુનું સ્તવન કરવામાં આવે છે, ગુણ ગાવામાં આવે છે, પરંતુ અરેરે ! તેનાથી પણ જો કોઈ માન પોષે તો તે મોટો અભાગી છે. પ૨૫. (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) કે ભૂત-પિશાચકે સમાન કામભાવને જગતકે સર્વ પ્રાણીયોકો દોષી બના દિયા હૈ. વહ જીવ કામકે આધીન હોકર સંસારરૂપી સાગરમેં સદા ભ્રમણ કિયા કરતા હૈ. પ૨૬. (શ્રી સારસમુચ્ચય) * વિષય-કષાયોમાં જતાં મનને પાછું વાળીને નિરંજન તત્ત્વમાં સ્થિર કરો. બસ! આટલું જ મોક્ષનું કારણ છે; બીજા કોઈ તંત્ર કે મંત્ર મોક્ષના કારણ નથી. પ૨૭. (શ્રી પાહુડદોહા) * આર્ય પુરુષોને તરાજૂમેં એક તરફ તો સમસ્ત પાપોંકો રષ્ના ઔર એક તરફ અસત્યસે ઉત્પન હુએ પાપકો રખકર તૌલા તો દોનોં સમાન હુએ. ભાવાર્થ-અસત્ય અકેલા હી સમસ્ત પાપોકે બરાબર હૈ. પ૨૮. (શ્રી જ્ઞાનાર્સવ) * જેવી રીતે વૃક્ષોમાં પત્ર, પુષ્ય, અને ફળ ઉત્પન્ન થાય છે અને તેઓ સમયાનુસાર નિશ્ચયથી પડે પણ છે, તેવી રીતે કુળોમાં (કુટુંબ) જે પુરુષ ઉત્પન્ન થાય છે તે મરે પણ છે. તો પછી વૈરાગ્યવ ]. ૧૨૪ બુદ્ધિમાન મનુષ્યોને તે ઉત્પન્ન થતાં હર્ષ અને મરતાં શોક શા માટે થવો જોઈએ? ન થવો જોઈએ. પ૨૯. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * રે જીવ! તું અજ્ઞાની-મિથ્યાષ્ટિ જીવોના દોષનો શા માટે નિશ્ચય કરે છે? તે તો મિથ્યાષ્ટિ છે જ; તું તારા આત્માને પોતાને જ કેમ નથી જાણતો? જો તને નિશ્ચય સમ્યકત્વ ન હોય તો તું પણ દોષવાન છો. માટે જિનવાણી અનુસાર તું દઢ શ્રદ્ધા કર. ૫૩૦. (શ્રી ઉપદેશ સિદ્ધાંત રત્નમાળા) * બડે ખેદકી બાત હૈ કી નરકરૂપી ગઢેમેં પટકનેવાલે અત્યન્ત ભયાનક કામને માનવકો દુષ્ટ બના દિયા હૈ તથા ધર્મરૂપી અમૃતકે પાનસે છુડા દિયા હૈ. ૫૩૧. (શ્રી સારસમુચ્ચય) * જેમાં (-જે ખાડામાં) સંતાઈ રહેલા ક્રોધાદિ ભયંકર સર્પો દેખી શકાતા નથી એવો જે મિથ્યાત્વરૂપી ઘોર અંધકારવાળો માયારૂપી મહાન ખાડો તેનાથી ડરતાં રહેવું યોગ્ય છે. ૫૩૨. (શ્રી આત્માનુશાસન) * દાવાનલસે દગ્ધ હુઆ વન તો કિસી કાલમેં હરિત (હરા) હો ભી જાતા હૈ, પરંતુ જિહારૂપી અગ્નિસે (કઠોર મર્મવેદી વચનોસે) પીડિત હુઆ લોક બહુતકાલ બીત જાને પર ભી હરિત (પ્રસન્નમુખ) નહિ હોતા. ભાવાર્થ-દુર્વચનકા દાગ મિટના કઠિન હૈિ, ૫૩૩. (શ્રી જ્ઞાનાર્ક્સવ) કે મનુષ્ય અપને દોષોકો યદ્યપિ કપટસે આચ્છાદિત કરતા હૈ (ઢંકતા હૈ) તો ભી વહ લોકમેં ક્ષણભરમેં હી ઇસ પ્રકારસે અતિશય પ્રકાશમેં આ જાતા હૈ-પ્રગટ હો જાતા હૈ-કિ જિસ પ્રકારસે જલમેં ડાલા ગયા મળ ક્ષણભરમેં હી ઉપર આ જાતા હૈ. અત એવ મનુષ્યોંકો ઉસ માયાચારકે લિયે હૃદયમેં થોડા-સા ભી

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104