Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 71
________________ ૧૩૧ [ વૈરાગ્યવર્ધા આધીન આચરણ કરતા હૈ તબ યહ આત્મા હી અપને લિયે દુઃખોંકા કારણ હોતા હુઆ તેરા શત્રુ હો જાતા હૈ. પ૬૪. (શ્રી સારસમુચ્ચય-ટીકા) * પ્રિયજનનું મૃત્યુ થતાં જે શોક કરવામાં આવે છે તે તીવ્ર અશાતાવેદનીયકર્મ ઉત્પન્ન કરે છે, જે આગળ (ભવિષ્યમાં) પણ વિસ્તાર પામીને પ્રાણીને સેંકડો પ્રકારે દુઃખ આપે છે; જેમ યોગ્ય ભૂમિમાં વાવવામાં આવેલું નાનકડું વડનું બીજ પણ સેંકડોં શાખાઓ સંયુક્ત વડવૃક્ષરૂપે વિસ્તાર પામે છે. તેથી જ આવો અહિતકારી તે શોક પ્રયત્નપૂર્વક છોડી દેવો જોઈએ. ૫૫. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * અરે જીવ! જિનવરને તારા મનમાં સ્થાપ, વિષય-કષાયને છોડ; સિદ્ધિમહાપુરીમાં પ્રવેશ કર, અને દુઃખોને પાણીમાં ડુબાડીને તિલાંજલિ દે. ૫૬૬. (Aી પાહુડદોહા) * જીવોકે મનોજ્ઞ વિષયોકે સાથ સંયોગ સ્વપ્નકે સમાન હૈ, ક્ષણમાત્રમ્ નષ્ટ હો જાતે હૈં. જિનકી બુદ્ધિ ઠગનેમેં ઉદ્ધત હૈં ઐસે ગોંકી ભાંતિ યે કિંચિત્કાલ ચમત્કાર દિખાકર ફિર સર્વસ્વ હરનેવાલે (શ્રી જ્ઞાનાર્ણવ) કે યહ જીવ અપને ભાઈ બધુઓકે સાથ સાથ નહીં જન્મતા હૈ, ન બધુઓકે સાથ સાથ મરતા હૈ. મૂઢ બુદ્ધિ માનવોંકા અપને બન્યું એવમ્ રિસ્તેદારોમેં સ્નેહ વૃથા હી હૈ. પ૬૮. (શ્રી સારસમુચ્ચય) * સંસારી પ્રાણીઓંકી ગતિ ઉલ્ટી હોતી હૈ. આત્મ-અહિત હોને પર ભી વે પ્રસન્ન હોતે હૈ. હોલીમેં ફંસા દેતે હૈ, નાચતે હૈ ઔર લજ્જાકા પરિત્યાગ કર ભાંડ સમાન સ્વાંગ બનાતે હૈ. પદ૯. (શ્રી બુધજન-સસઈ) વૈરાગ્યવર્ષા ] ૧૩૨ * જે પોતાની આગલી-પાછલી વાતને (ભૂત-ભવિષ્યના પરિણામને) જાણતો નથી તે જ ભવસુખ (ઇન્દ્રિયવિષયો)ને માટે તલસે છે, જે પોતાની આગલી-પાછલી વાતને (ભૂત-ભવિષ્યના પોતાના અસ્તિત્વને) જાણે છે તે કદી સંસારની જરા પણ ચાહના કરતો નથી. ૫૭૦. (શ્રી નેમીયર-વચનામૃત-શતક). * દેવાલયના પાષાણ, તીર્થનું જળ કે પોથીનાં સર્વે કાવ્યો વગેરે જે વસ્તુઓ ખીલેલી દેખાય છે તે બધી કાળરૂપી અગ્નિનું ઈધન થઈ જશે. ૫૭૧. (શ્રી પાહુડ દોહા) * જો સંસારકે ભ્રમણસે ઉદાસ હૈ તથા કલ્યાણમય મોક્ષકે સુખકે લિયે અત્યંત ઉત્સાહી હૈં વે હી સાધુઓકે દ્વારા બુદ્ધિમાન કહે ગયે હૈ. બાકી સબ જીવ અપને આત્માને પુરુષાર્થકો ઠગનેવાલે હૈ. ૫૭૨. | (શ્રી સારસમુચ્ચય) * ઇસ સંસારમેં પ્રાણીકી માતા તો મર કર પુત્રી હો જાતી હૈ ઔર બહિર મર કર સ્ત્રી હો જાતી હૈ. ઔર ફિર વહી સ્ત્રી મર કર આપકી પુત્રી ભી હો જાતી હૈ. ઇસી પ્રકાર પિતા મર કર પુત્ર હો જાતા હૈ તથા ફિર વહી મર કર પુત્રના પુત્ર હો જાતા હૈ. ઇસ પ્રકાર પરિવર્તન હોતા હી રહતા હૈ, ૫૭૩. (શ્રી જ્ઞાનાર્સવ) * આશારૂપ અલંધ્ય અગ્નિમાં ધનાદિરૂપ ઈધનના ભારા નાખીને તે આશારૂપ અગ્નિને પ્રતિપળે વધારીને તેમાં નિરંતર બળવા છતાં પોતાને શાંત થયો માનવો એ જ ખરેખર જીવનો અનાદિ વિભ્રમ છે. ૫૭૪. (શ્રી આત્માનુશાસન) * ધર્મનો સત્યાર્થ માર્ગ દેખાડનારા સ્વાધીન ગુરુનો સુયોગ મળવા છતાં પણ જેઓ નિર્મળ ધર્મનું સ્વરૂપ સાંભળતા નથી તે પુરુષો દુષ્ટ અને ધીઠ ચિત્તવાળા છે; તેમ જ ભવભયથી રહિત

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104