Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 70
________________ ૧૨૯ થઈ શકે. ૫૫૨. વૈરાગ્યવર્ધા (શ્રી પદ્મનંદિ પંચવિંશશિત) * ઇસ જગતમેં જો સુર (કલ્પવાસી દેવ), ઉરગ (ભવનવાસી) દેવ ઔર મનુષ્યોકે ઇન્દ્ર અર્થાત્ ચક્રવર્તીપનેકે ઐશ્વર્ય હૈં, વે સબ ઇન્દ્રધનુષકે સમાન છે. અર્થાત્ દેખનેમે તો અતિ સુંદર દિખ પડતે હૈં પરંતુ દેખતે દેખતે વિલય હો જાતે હૈં. ૫૫૩ ( w જ્ઞાનાર્ણવ) * પિછલી અનેક પર્યાયોંકા સંસ્કાર લાગુ હુઆ હોનેસે ગુરુકી શિક્ષાકે બિના હી પ્રાણી મૈથૂન, આહાર, વિહાર આદિ કાર્યો મેં પ્રવૃતિ કરતે રહતે હૈં. ૫૫૪. (શ્રી લગન સતસઈ) * જેમ તૃણ અને લાકડાથી અગ્નિ તૃપ્ત થતી નથી, ચૌદ ચૌદ હજાર નદીઓથી સહિત ગંગા સિંધુ આદિ મહા નદીઓના જલથી લવણ-સમુદ્ર તૃપ્ત થતો નથી, તેમ આ આત્મા પણ ઇચ્છિત સુખોના કારણ એવા આહાર, સ્ત્રી, વસ્ત્ર વિગેરે પદાર્થોથી તૃપ્ત થતો નથી. ૫૫૫. (શ્રી મૂલાચાર) * મરણ પયંત ર તો સંસારી જીવ બૂલ કરે છે પણ ક્રોધાદિકની પીડા સહન કરવી ભૂલ કરતો નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિવી પણ એ પાયોની પીડા અધિક છે. ૫૫૬. (શ્રી મોક્ષમાર્ગપ્રકાશક) * આત્મતિ-વાંછક પંડિતકા કર્તવ્ય હૈં કિ વિનિયોક પડને પર ભી જિસ તરહ મનમેં અત્યધિક વિકાર ઉત્પન્ન ન હો ઉસ તરહ હી આચરણ કરના ચાહિયે. ૫૫૭. શ્રી સારસમુચ્ચય) * મોક્ષના અહીં એવા મને કોઈની પણ સાથે-મિત્ર-શત્રુ કે મધ્યસ્થ-નજીકમાં વર્તતા પ્રાણી સાથે કામ નથી. ૫૫૮. (શ્રી તત્ત્વજ્ઞાન-તરંગિણી) વૈરાગ્યવાં ] ૧૩૦ * ધર્મનું મુખ્ય ચિહ્ન આ છે કે જે જે ક્રિયા પોતાને અનિષ્ટ લાગતી હોય તે તે ક્રિયા અન્યને માટે મન-વચન-કાયાથી સ્વપ્નમાં પણ કરવી નહિ, ૫૫૯. (શ્રી જ્ઞાનાર્ણવ) * હૈ દુર્બુદ્ધિ પ્રાણી! જો અહીં તને કોઈ પણ પ્રકારે મનુષ્યજન્મ પ્રાપ્ત થઈ ગયો છે તો પછી પ્રસંગ પામીને પોતાનું કાર્ય (-આત્મહિત) કરી લે. નિહ તો જો તે મરીને કોઈ નિયંચ-પર્યાય પામીશ તો પછી તને સમજાવવા માટે કોણ સમર્થ ધરશે? અર્થાત કોઈ સમર્થ થઈ શકશે નહિ. ૫૦, (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * જીવોંકા આયુર્બલ તો અંજલિકે જલસમાન ક્ષણ ક્ષણમેં નિરંતર ઝરતા હૈ ઔર યૌવન કમલિનીકે પત્ર પર પડે હુએ જલબિંદુકે સમાન તત્કાલ ઢલક જાતા હૈ. યહ પ્રાણી વૃથા હી સ્થિરતાકી ઇચ્છા રખતા હૈ. ૫૬૧. (શ્રી જ્ઞાનાર્ણવ) * ઐસા કોઈ શરીર નહીં જો ઇસને ન ધારણ કિયા હો, ઐસા કોઈ ક્ષેત્ર નહી હૈ કિ જહાં ન ઉત્પન્ન હુ હો ઔર ન મરણ કિયા હો, ઐસા કોઈ કાલ નહીં હૈ કિ જિસમેં ઇસને જન્મમરણ ન કિયે હોં, ઐસા કોઈ ભવ નહિ જો ઇસને પાયા ન હો, ઔર ઐસે અશુદ્ધ ભાવ નહીં હૈ. જો ઇસકે ન હુએ હો. ઇસ તરહ અનંત પરાવર્તન ઇસને કિયે હૈં. ૫૬૨. (શ્રી પરમાત્મપ્રકાશ) * સારે સંસારમેં હોલી ખેલી જા રહી હૈ, સર્વત્ર ધૂલ ઉડ રહી હૈ, ઐસી સ્થિતિમેં બાહર જાનેવાલા બચ નહીં સકતા. જો અપને સ્થાન પર અપને આપમેં રહતા વહી બચ સકતા હૈ. ૫૬૩. (શ્રી બુધજન-સત્સઈ) * જબ યહ પ્રાણી મોહકી સંગતિસે ઉન્મત્ત હોકર ઇન્દ્રિયોકે

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104