Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 23
________________ ૩૫ [ વૈરાગ્યવર્ધા તે રામ પણ યમરાજનો વિષય બની ગયા અર્થાત્ તેને પણ મૃત્યુએ ન છોડ્યા. બરાબર છે દૈવથી અધિક બળવાન બીજું કોણ છે? અર્થાત કોઈ પણ નથી. ૧૩૮. (શ્રી પદ્મનંદિ પંચવિશિત) * કાળે વાં પડે, કાળે વૃક્ષો ખીલે, કાળે ચંદ્ર ખીલે, કાળે ઢોર ઘરે આવે, સ્વાતિનક્ષત્રના કાળે છીપમાં પાણી પડતાં મોતી પાકે, તેમ ઉત્તમ દેવ-ગુરુના મહાન યોગ-કાળે તું આવ્યો ને પૂછ્ય પદાર્થ અનુભવમાં ન આવે એ અજબ તમાસા છે! ૧૩૯, (દષ્ટિનાં નિધાન) * વેરી હોય તે પણ ઉપકાર કરવાથી મિત્ર બને છે, તેથી જેને દાન સન્માન આદિ આપવામાં આવે તે શત્રુ પણ પોતાનો અત્યંત પ્રિય મિત્ર બની જાય છે. વળી પુત્ર પણ ઇચ્છિત ભોગ રોકવાથી તથા અપમાન તિરસ્કાર આદિ કરવાથી ક્ષણમાત્રમાં પોતાનો શત્રુ થઈ જાય છે. માટે સંસારમાં કોઈ કોઈનું મિત્ર નથી અને શત્રુ નથી. કાર્ય મુજબ શત્રુપણું અને મિત્રપણું પ્રગટ થાય છે. સ્વજનણું, પરજનપણું, શત્રુપણું, મિત્રપણે જીવને સ્વભાવથી કોઈની સાથે નથી. ઉપકાર-અપકારની અપેક્ષાએ મિત્રપણું-શત્રુપણું જાણવું. વસ્તુતઃ કોઈ કોઈનું શત્રુ-મિત્ર નથી. માટે કોઈની પ્રત્યે રાગ-દ્વેષ કરવો ઉચિત નથી. ૧૪૦. (શ્રી ભગવતી આરાધના) * પોતે કરેલાં કર્મનાં વળાનુબંધને સ્વયં ભોગવવા માટે નું એક્લો જન્મમાં તેમ જ મૃત્યુમાં પ્રવેશે છે, બીજું કોઈ (સ્ત્રી-પુત્રમિત્રાદિક) સુખ-દુઃખના પ્રકારોમાં બિલકુલ સહાયભૂત થતું નથી; પોતાની આજીવિકા માટે (માત્ર પોતાના સ્વાર્થ માટે સ્ત્રી-પુત્રમિત્રાદિક) ધૂતારાની ટોળી તને મળી છે. ૧૪૧. ( ધાનશા પૂ * જો રાત્રિમેં સંપત્તિ કે સાથ સોતે હૈં વહી પ્રાતઃકાલ વૈરાગ્યવાં ] ૩. નિર્ધન હો જાતે હૈં, સંપત્તિ સદાકાલ એક સમાન નહીં રહતી હૈ, ઇસકે સંબંધમેં કિસીકા અભિમાન નહીં ચલતા. ૧૪૨. એ લાખ અનુસાઈ) * જીવોકે દેશ, જાતિ, કુલાદિ સહિત મનુષ્યપના હોતે ભી દીર્ઘાયુ, પાંચો ઇન્દ્રિયોંકી પૂર્ણ સામગ્રી, વિશિષ્ટ તથા ઉત્તમબુદ્ધિ, શીતલ મંદક્પાયરૂપ પરિણામોંકા હોના કાનાલીય ન્યાયકે સમાન દુર્લભ જાનના ચાહિયે. જૈસે કિસી સમય તાડકા ફલ પકકર ગિરે ઔર ઉસ હી સમય કાક આના હો એવમ્ વહ ઉસ ફલકો આકાશમેં હી પાકર ખાને લગે ઐસા યોગ મિલના અત્યન્ત કઠિન હૈ. ૧૪૩. (શ્રી જ્ઞાનાર્જીવ) * અનાદિકાલો ઇસ સંસારમેં ભ્રમણ કરતે હુએ ઇસ જીવકે અપને કર્મવશ કૌન બાંધવ નહી હુએ ઔર કીન શત્રુ નહીં હોંગે? અર્થાત્ અપને અપને કર્મવશ સભી જીવ એક દૂસરેકે મિત્ર ઔર શત્રુ હુએ હૈં ઔર હોંગે. ફિર ભી ન જાને ક્યોં યહ મનુષ્ય નવીન કુટુંબકે મોહમે પડકર આપત્તિમેં પડતા હૈ ઔર જૈનધર્મકો છોડકર સદ્ય અપને હિતસે ભ્રષ્ટ હોતા હૈ, આત્મહિતમેં નહીં લગતા. ૧૪૪. (શ્રી ઈજtch * અજ્ઞાની પોતે પોતાને છેતરે છે ને માને છે કે અમે લાભમાં છીએ, આમ જગત અનાદિથી ઠગણું છે, ૧૪૫, (દષ્ટિનાં નિધાન) * જિસકે આધીન અપની આત્મા નહીં હૈ ઉસકે આધીન દૂસરે માનવ કૈસે હો સકતે હૈ? જિસકે આધીન અપની આત્મા હૈ વ જો શાંત હૈ ઉસકે આપીન તીન લોક હો જાતા હૈ. ૧૪૬. ( સારસમુદ

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104