________________
૩૩
[ વૈરાગ્યવર્ધા સો ઇસ ત્રિભુવનમેં ઐસા કોઈ ભી શરીરી (જીવ) નહિ હૈ કિ જિસ કે ગલેમેં કાલકી ફાંસી નહીં પડતી હો. સમસ્ત પ્રાણી કાલકે વશ હૈ. ૧૨૯.
(શ્રી જ્ઞાનાર્ણવ) * તુમ્હારે સિયાનેપનકો ધિક્કાર હૈ ક્યોકિ તુમને અત્યન્ત અસાવધાન રહકર સારહીન જીવન વ્યતીત કર દિયા. અબ ભી સાવધાન હો જાઓ, અન્યથા મૃત્યુકા સમય આ રહા હૈ. ૧૩૦.
(શ્રી બુધજન-સત્સઈ) * પૂર્વકમકે ઉદયસે આપત્તિયોકે આ જાને પર વીરતા હી પરમ રક્ષક હૈ. બારબાર શોચ કરના ઉચિત નહીં હૈ. ૧૩૧.
(શ્રી સારસમુચ્ચય) * આ શરીર પાણીના પરપોટા સમાન ક્ષણમાં નાશ પામનાર છે, લક્ષ્મી ઇન્દ્રજાળ સમાન વિનશ્વર છે; સ્ત્રી, ધન અને પુત્ર આદિ દુષ્ટ વાયુથી તાડિત વાદળાઓ સમાન જોતજોતામાં જ વિલિન થઈ જાય છે તથા ઇન્દ્રિય-વિષયજન્ય સુખ સદાય કામોન્મત્ત સ્ત્રીના કટાક્ષો સમાન ચંચળ છે. આ કારણે આ બધાના નાશમાં શોકથી અને તેમની પ્રાપ્તિના વિષયમાં હર્ષથી શું પ્રયોજન છે ? કાંઈ પણ નહીં. અભિપ્રાય એ છે કે જો શરીર, ધન-સંપત્તિ, સ્ત્રી, પુત્ર આદિ સમસ્ત ચેતન-અચેતન પદાર્થ સ્વભાવથી જ અસ્થિર છે તો વિવેકી મનુષ્યોએ તેમના સંયોગમાં હર્ષ અને વિયોગમાં શોક ન કરવો જોઈએ. ૧૩૨.
પ%નંદિ પંચવિશતિ) * પર દ્વારા મારા ગુણ (પર્યાય) કરી કે હરી શકાતાં નથી અને મારા દ્વારા પરના ગુણ ઉત્પન્ન કરી કે દૂર કરી શકાતાં નથી. તેથી પર દ્વારા મારા ગુણ અને મારા દ્વારા પરના કોઈ ગુણ ઉપકાર કરવામાં આવે છે અથવા કરવામાં આવતાં નથી-એ બધી કલ્પના મિથ્યા છે કે જે મોહથી અભિભૂત જીવો દ્વારા કરાય છે.
વૈરાગ્યવર્ષા ]
૩૪ ૧૩૩.
(શ્રી યોગસાર પ્રાભૃત) * ત્રણ લોકમાં આ જીવને જે કાંઈ પણ સુખ અથવા દુઃખ (સંયોગિક સુખ-દુઃખી થાય છે તે બધું દૈવના પ્રભાવથી થાય છે, અન્યથી નહિ. એમ સમજીને જે શુદ્ધ બુદ્ધિવાળો પુરુષ છે તે કદી પણ પોતાના મનની શાંતિનો ભંગ કરતો નથી. ૧૩૪.
(શ્રી સુભાષિતરત્નસંદોહ) કે સંપત્તિ યહીં પડી રહેગી, શરીર ભી યહીં પડા રહ જાયેગા; તૂ ચાહે કિ મૈં છલબલ કર કાલ સે બચ જાઉંગા, સો નહીં બચ સકેગા. વહ તો તુજે ઝપટ કર લે જાયેગા. ૧૩૫.
(શ્રી બુધજન-સસઈ) કે યહ જગત ઇન્દ્રજાલવતુ હૈ, પ્રાણિયોકે નેત્રોકો મોહનીઅંજન કે સમાન ભુલાતા હૈ, ઔર લોગ ઇસમેં મોહ કો પ્રાપ્ત હોકર અપનેકો ભૂલ જાતે હૈ, અર્થાતુ લોક ધોખા ખાતે હૈં. અતઃ આચાર્ય મહારાજ કહતે હૈ કિ હમ નહિ જાનતે યે લોગ કિસ કારણસે ભૂલતે હૈ! યહ પ્રબલ મોહકા માહાભ્ય હી હૈ. ૧૩૬.
(શ્રી જ્ઞાનાર્ણવ) * પૂર્વકકે ઉદયસે પીડા હો જાને પર ઉસકે લિયે શોચ કરના ઐસા હી હૈ જેસે કોઈ વૃદ્ધ બૈલ અપનેસે હી અપનેકો કાટ લે ફિર પૂંછસે અપનેકો હી મારે. ૧૩૭. (શ્રી સારસમુચ્ચય)
* અહીં અધિક શું કહેવું? અણિમા-મહિમા આદિ ઋદ્ધિઓથી સ્વસ્થ મનવાળા જે શક્તિશાળી ઇન્દ્રાદિ દેવ હતા તે પણ કેવળ એક શત્રુ દ્વારા નાશ પામ્યા છે. તે શત્રુ પણ રાવણ રાક્ષસ હતો જે તે ઇન્દ્રાદિની અપેક્ષાએ કાંઈ પણ નહોતો. વળી તે રાવણ રાક્ષસ પણ રામ નામના મનુષ્ય દ્વારા સમુદ્ર ઓળંગીને માર્યો ગયો. અંતે