Book Title: Vairagya Varsha
Author(s): Jitendra N Modi
Publisher: Kundkund Kahan Parmarthik Trust

View full book text
Previous | Next

Page 20
________________ ૩૦ [વૈરાગ્યવર્ધા અર્થે વારંવાર કલેષ કર્યા કરે છે. તેવો જ પ્રયત્ન અગર તું એકવાર સમ્યક પ્રકારે પરલોકને અર્થે કરે તો આ જન્મ-મરણનું અનાદિ ભયંકર દુઃખ ફરી ફરી ના પામે. ભાઈ! આ કથન ઉપર વિશ્વાસ લાવી તું ધનાદિ વિનાશી સંપદા પ્રાપ્ત કરવાનું ભયંકર દુઃખ છોડી એકવાર વાસ્તવ્ય ધર્મસાધન સાધ્ય કરવાનો પ્રયત્ન કર! ૧૧૩. (શ્રી આત્માનુશાસન) * સંસારમેં સર્વત્ર ઉત્પન્ન હુએ જીવકો ઉનકે દ્વારા પૂર્વભવમેં કિયા ગયા પુણ્ય-પાપ હી સુખ અથવા દુઃખ દેતા હૈ, ઉસે રોકના શક્ય નહીં હૈ. પ્રાણીયોકો ઉનકા ભાગ્ય દ્વીપમેં, સમુદ્રમે, પર્વતકે શિખર પર, દિશાઓકે અંતમેં ઔર કૂપમેં ભી ગિરે રત્નકો મિલા દેતા હૈ. ઇસ સંસારમેં પુણ્યશાલી જીવોંકી વિપદા ભી સંપદા બન જાતી હૈ ઔર પાપકર્મકે ઉદયસે સંપદા ભી વિપદા બન જાતી હૈ. ૧૧૪. (શ્રી સુભાષિતરત્નસંદોહ) * કિસીને મુજે મારા ઔર જો મેં રોષ નહિ કરું તો મારનેવાલેકી તો હાનિ હુઈ અર્થાત્ પાપબંધ હુઆ પરંતુ મેરે આત્માને અર્થકી સિદ્ધિ હુઈ અર્થાત્ પાપ નહિ બંધા કિંતુ પૂર્વક કિયે પાપોંકી નિર્જરા હુઈ, ઇસમેં કોઈ સંદેહ નહિ હૈ. ઔર મેરે કદાચિત્ રોષ ઊપજે તો મેરી દ્વિગુણ હાની હો અર્થાત્ એક તો પાપબંધ હો દૂસરા પૂર્વ કર્મોકી નિર્જરા નહીં હો. ઇત્યાદિ વિચાર કરે. ૧૧૫. (શ્રી જ્ઞાનાર્ણવ) * ભાઈ! અત્યારે તો પોતાનું કામ કરી લેવા જેવું છે. અરે! મા-બાપ ભાઈ-બહેન સગા સંબંધી આદિ અનેક કુટુંબીઓ મરીને ક્યાં ગયા હશે? એની કાંઈ ખબર છે? અરે! મારે મારા આત્માનું હિત કરી લેવું છે-એમ એને અંદરથી લાગવું જોઈએ. આહાહા! વૈરાગ્યવર્ષા ] સગા સંબંધી બધા ચાલ્યા ગયા, તેના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવ બધું ફરી ગયું. શરીરના અનંતા રજકણો ક્યારે ક્યાં કેમ થશે એની છે ખબર? માટે જે જાગતો રહેશે તે બચશે. ૧૧૬. (દષ્ટિનાં નિપાન) * યુદ્ધમાં રાજાના રથ, હાથી, ઘોડા, અભિમાની સુભટો, મંત્ર, શૌર્ય અને તરવાર; આ બધી અનુપમ સામગ્રી, દુષ્ટ ભૂખ્યો યમરાજ (મૃત્યુ) ક્રોધિત થઈને મારવાની ઇચ્છાથી સામે દોડતો નથી ત્યાં સુધી જ કાર્ય સિદ્ધ કરી શકે છે. તેથી વિદ્વાન પુરુષોએ તે યમથી પોતાની રક્ષા કરવા માટે અર્થાત્ મોક્ષ પ્રાપ્તિ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. ૧૧૭. (શ્રી પદ્મનંદિ પંચવિશતિ) * વિધિ-દૈવ-ભાગ્ય ભુજંગને સમાન ટેઢા ચલતા હૈ. કભી વૈભવકે શિખર પર ચઢતા હૈ તો કભી વિપત્તિકી ખાઈમેં ગિરતા હૈ. આજ શ્રીમંત હૈ તો કલ દરિદ્રી બનકર ઘુમતા ફિરતા હૈ. જીવન પવનવેગકી તરહ ચંચલ હૈ. ધન કમાનેમેં કષ્ટ, ઉસકી રક્ષા કરનેમેં કષ્ટ, અંતમેં કિસી કારણસે ધનકા વિયોગ હોને પર યહ જીવ અતિ કષ્ટી હોતા હૈ, યૌવન શીધ્ર હી નષ્ટપ્રાય હોતા હૈ. તથાપિ યહ જીવ સંસારકી નાનાવિધ સંકટ-પરંપરાસે ભયભીત હોતા નહીં. યહ બડા આશ્ચર્ય હૈ. ૧૧૮. (શ્રી સુભારિતરત્નસંદોહ) * મુનિ ઐસી ભાવના કરે,ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક, ઇન તીનોં લોકમેં મેરા કોઈ ભી નહીં હૈ, મેં એકાકી આત્મા હું, ઐસી ભાવનાસે યોગી મુનિ પ્રકટરૂપસે શાશ્વત સુખકો પ્રાપ્ત કરતા હૈ. ૧૧૯. (શ્રી મોક્ષ પાહુડી * યદિ અપના કોઈ કુટુંબીજન અને કર્મવશાતુ મરણકો પ્રાપ્ત હો જાતા હૈ તો નષ્ટબુદ્ધિ મૂર્ખજન ઉસકા શોચ કરતે હૈ,

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104