________________
[વૈરાગ્યવર્ધા લોલુપતાસે ભૌર કાંટેમેં થા કમલમેં દબકર પ્રાણ છોડ દેતે હૈં ઔર રસકે લોભી મચ્છ ધીવર કે જાલમેં પડકર મારે જાતે હૈં. એક એક વિષય-કષાયકર આસક્ત હુએ જીવ નાશકો પ્રાપ્ત હોતે હૈં, તો પંચેન્દ્રિયકા (પંચ-ઇન્દ્રિયવિષયોમેં આસક્ત જીવકા) કહના હી
ક્યા હૈ? ઐસા જાનકર વિવેકી જીવ વિષયોમેં કયા પ્રીતિ કરતે હૈ? કભી નહીં કરતે. ૨૨૩.
(શ્રી પરમાત્મયકાર) * જુઓ તો ખરા આ દેહ, સ્નાન અને સુગંધી વસ્તુઓ વડે સુધારતા હોવા છતાં પણ તથા અનેક પ્રકારના ભોજનાદિ ભક્યો વડે પાલન કરતા હોવા છતાં પણ જલ ભરેલા કાચા ઘડાની માફક ક્ષણમાત્રમાં વિલય પામી જાય છે! ૨૨૪. (શ્રી સ્વામીકાર્તિકેયાનુપ્રેક્ષા)
* હે નિબુદ્ધિ જીવ! આ શરીરરૂપ ઘર ખરેખર તને બંદીગૃહ (કેદખાના) સમાન જ છે. તેમાં તું વૃથા પ્રીતિ ન કર ! એ શરીરરૂપ બંદીગૃહ હાડરૂપી સ્કૂલ પાષાણથી ચણેલું છે, નસોરૂપી જાળથી વીંટાયેલું છે, ચારે બાજુ ચર્મથી આચ્છાદિત છે, રુધિર અને સજલ માંસથી લીંપાયેલું છે, દુષ્ટ કર્મરૂપી વેરીએ તેને રચ્યું છે અને આયુકર્મરૂપી ભારે બેડીથી તે બંધાયેલું છે. ૨૨૫.
(શ્રી આત્માનુશાસન) કે પોતાનો સહજ આસ્વાદી થઈ પરપ્રેમ મટાડી ચેતનાપ્રકાશના વિલાસરૂપ અતીન્દ્રિયભોગ ભોગવ! શું જૂઠા જ સુના જડમાં સ્વપણું માને છે. તથા પરને કહે છે કે “આ અમને દુઃખ આપે છે’ પણ તેમાં દુઃખ દેવાની શક્તિ નથી. બીજાના માથે જૂઠું આળ દે છે પણ તારી હરામજાદીને દેખતો નથી! અચેતનને નચાવતો ફરે છે લાજ પણ આવતી નથી. મડદાથી સગાઈ કરી, હવે અમે તેની સાથે વિવાહ કરી સંબંધ કરીશું તો
વૈરાગ્યવર્ષા ] એવી વાત લોકમાં પણ નિંદ્ય છે. તમે તો અનંત જ્ઞાનનાં ધારક ચિદાનંદ છો. જડની સાથે સ્વપણું માનવાની અનાદિની જૂઠી વિટંબણા મટાડો! ૨૨૬.
(શ્રી અનુભપ્રકાશ) * શરીરમેં જો આત્મબુદ્ધિ હૈ સો બંધુ, ધન, ઇત્યાદિકકી કલ્પના ઉત્પન્ન કરાતી હૈ, તથા ઇસ કલ્પનાસે હી જગત અપની સંપદા માનતા હુઆ ઠગા ગયા હૈ. શરીરમેં ઐસા જો ભાવ હૈ કિ‘યહ મેં આત્મા હી હું ઐસા ભાવ સંસારની સ્થિતિકા બીજ હૈ, ઇસ કારણ બાહ્યમેં નષ્ટ હો ગયા હૈ ઇન્દ્રિયોંકા વિક્ષેપ જિસકે ઐસા પુરુષ ઉસ ભાવરૂપ સંસારકે બીજકો છોડકર અંતરંગમે પ્રવેશ કરો, ઐસા ઉપદેશ હૈ. ૨૨૭. (શ્રી જ્ઞાનાર્ણવ)
* જો ઇસ ભવમેં પુત્ર હૈ વહ અન્ય ભવમેં પિતા હોતા હૈ. જો ઇસ ભવ માતા હૈ વહ અન્ય ભવમેં પુત્રી હોતી હૈ. ઇસ પ્રકાર પુત્ર-માતા-પિતા-બહિન-કન્યા-સ્ત્રી ઇનમેં પરસ્પરસે પરસ્પરકી ઉત્પત્તિ દેખી જાતી હૈ. જ્યાદા કયા કહું, યહ જીવ મરકર સ્વયં અપના પુત્ર ઉત્પન હો જાતા હૈ. ઇસ પ્રકાર ઇન સંસારી જીવોંકી સદા દુઃખમય ઇસ સંસાર-પરંપરાકો ધિક્કાર હૈ. ૨૨૮.
(શ્રી સુભાષિત રત્નસંદોહ) * સંસારમાં મનુષ્ય ભોજનથી મુધાને, શીતળ જળથી તરસને, મંત્રથી ભૂત-પિશાચાદિને, સામ, દામ, દંડ અને ભેદથી શત્રુને તથા ઔષધથી રોગોના સમૂહને શાંત કર્યા કરે છે. પરંતુ મૃત્યુને દેવ પણ શાંત કરી શકતા નથી. આ રીતે વિચાર કરીને વિદ્વાન મનુષ્યો મિત્ર અથવા પુત્ર મરવા છતાં શોક કરતા નથી, પણ એક માત્ર ધર્મનું જ આચરણ કરે છે અને તેનાથી જ તે મૃત્યુ ઉપર વિજય મેળવે છે. ૨૨૯.
(શ્રી પદ્મનંદિ પંચવિંશતિ)